________________
ચરમાણનું કારણ તથા ભવ્યત્વને પાક
૨૦
સમજ્યા વિન” આ જીવે કર્યા છે. અને આ અનાદિ સંસારમાં કૂદી જૂદી ગતિમાં પરિભ્રમણ કરતાં ચક્રભ્રમણન્યાયે આ સર્વ જીવોએ એવા તે અનંત પુદ્ગલ પરાવર્તે વ્યતીત કર્યા છે.
" अनादिरेष संसारो नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता अत्रानंतास्तथा गताः ॥"
–શ્રી હરિભદ્વાચાર્યજીકૃત ગબિંદુ. જે સવરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરુ ભગવંત.”
–શ્રીમદ રાજચંદ્રજીત શ્રીઆત્મસિદ્ધિ. “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે. જગતારક , સુહૂમ નિગદ ભ વસે, પુદ્ગલ પરિયટ્ટ અનત રે, અવ્યવહારપણે ભમ્યો ફુલલક ભવ અત્યંત રે જગતારક”
શ્રી દેવચંદ્રજી
- આમ પરાવર્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાથી કઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે, અને તે કેટલાકમાં પણ કેઈ આસનમુક્તિગામી જીવને ચરમ-છે પરાવર્ત-ફેરી વર્તાતે હોય છે, ત્યારે તે ઉક્ત ગુણ પામવા ચાગ્ય થાય છે. આ તથાભવ્યત્વનું પણ વિચિત્રપણું હોય છે. - આ છેલા-ચરમ આવર્તાનું કારણ પણ તથાભવ્યત્વને