________________
તૃતીય પરિચ્છેદ : ચરમાવ મીમાંસા
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ અભય, દ્વેષ અને અખેદ એ બતાવ્યા, અર્થાત્ પરિણામની ચંચળતારૂપ ભય, અરેચક ભાવરૂપ દ્વેષ અને પ્રવૃત્તિ કરતાં થાકવારૂપ ખેદ, એ ત્રણ અજ્ઞાનજન્ય દાષ જ્યારે ટળે અને ણિામની અચંચળતારૂપ અભય, ાચકભાવરૂપ અદ્વેષ અને પ્રવૃત્તિ કરતાં અથાક— પાપ અખેદ, એ ત્રણ ગુણ જ્યારે પ્રગટે, ત્યારે પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થાય. આવા ભય, દ્વેષ, ખેદ એ ત્રિદોષ દૂર થઇ, અભય, દ્વેષ,-અખેદ એ ત્રિગુણુ કયારે અને કેને થાય ? તે ખતાવવા માટે હવે મહામુનીશ્વર શ્રી આનંદઘનજી કહે છે:ચરમાવત હૈ। ચરણુ કરણુ તથા રે,
પ્રાપ્ત
ભવપરિણતિ પરિપાક;
દોષ ટળે ને દૃષ્ટિ ખુલે ભલી રે,
પ્રાપતિ પ્રવચન વાકે....
સભવ દેવ તે પુર સેવા સવે રૂ. ૩.
અર્થ:—જીવને (૧) જ્યારે ચરમ-છેલ્લેા પુદ્ગલપરાવર્ત્ત વતા હાય, (૨) અને તેમાં પણ ચરમ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થયું હોય, (૩) અને જ્યારે તથાભવ્યત્વ પરિણતિના પરિપાક થયેા હાય, ત્યારે (૧) ટ્રાપ ટળે છે; (૨) ભલી-રૂડી દૃષ્ટિ ખુલે છે, (૨) અને પ્રવચન વાણીની પ્રાપ્તિ થાય છે..