________________
અને એમ નથી, મા
સિાથી પ્રથમ એક રોષ જ જોઈએ - આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે સૌથી પ્રથમ ખેદ' નામને આશયોષ દૂર થવું જોઈએ. તે દૂર થયા
વિના ગમાર્ગની પ્રથમ ભૂમિકા સૌથી પ્રથમ ખેદ પણ પ્રાપ્ત થતી નથી, મેશમાગે છેષ જ જોઈએ એકડે પણ મંડાતું નથી, આત્મ
ગુણના આવિર્ભાવરૂપ ગુણસ્થાનવિકાસનું પ્રથમ પગથિયું પણ સ્પર્ધાતું નથી. એ દેષ દૂર થાય તે જ બીજા પછીના દેષ દૂર થઈ આગળ પ્રગતિ થઈ શકે છે, કારણ કે ખેદને લીધે પ્રભુભક્તિ આદિ ધર્મ ક્રિયામાં મનની દઢતા રહેતી નથી, એકાગ્રપણું–પ્રણિધાનપણું રહેતું નથી, અને આ જે દઢતા છે તે તે ધર્મને મુખ્ય પ્રધાન હેતુ છે, જેમ પણ કૃષિમાં મુખ્ય પ્રધાન હેતુ છે તેમ. “કિરિયામાં ખેલે કરી રે, દઢતા મનની નાંહિ રે, મુખ્ય હેતુ તે ધર્મને રે, જેમ પાણી કૃષિમાંહિ રે..
પ્રભુ તુજ વાણી મીઠડી રે.” –શ્રી યાચિયાઉત સાડા ત્રણ ગાથાનું સ્તવન.
એટલા માટે જ જીવની આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ પ્રગતિ અર્થે આ દેષ સૌથી પ્રથમ દૂર કરે આવશ્યકજરૂર હોવાથી શ્રી આનંદઘનજીએ આ ખેદ છેષ, દૂર કરી, અર્થાત્ અખેદપણું પ્રાપ્ત કરી, પ્રભુસેવામાં અથાકપણે પ્રવૃત્તિ કરવા, દઢતાથી “ રઢ લગાડીને મંહી” પડવા, સર્વ ભક્ત જોગીજને પ્રેમ આહ્વાન કર્યું છે.
આમ ઉપરમાં જે આ ભય, દ્વેષ ને ખેત એ ત્રણ
૭ માં
માનદ
કરી
'