________________
ખેદાદિ દોષની સંકલના પામે છે. જેમ જેમ તે દેષ ટળે છે, તેમ તેમ ભક્તિ–ધ્યાના નિર્મલ થતા જાય છે, કારણ કે ગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, ને મનેજયમાં આ આઠ દેશ નડે છે. આ દોષથી યુકત આશયને–ચિત્તના દુe અધ્યવસાયને જ્યારે છેડી દીએ, ત્યારે અનુકમે તે તે ચગદષ્ટિની પ્રાપ્તિ હોય છે, પહેલે ખેદ દેષ છેડતાં પહેલી મિત્રાદષ્ટિ હોય છે, બીજે ઉદ્વેગ દેષ છોડતાં બીજી તારા દષ્ટિ હોય છે, ઈત્યાદિ. માટે આ આઠ ચિત્તદેષ મતિમાન્ આત્માથી પુરુષે પ્રયત્નથી જવા જોઈએ. એનું વિશેષ સ્વરૂપ આ લેખકે (વિવેચકે) સવિસ્તર વિવેચન કરેલ શ્રી ચગદષ્ટિસમુચ્ચય આદિ ગ્રંથાંતરથી સમજવા ગ્ય છે, છતાં અત્રે “ખેદ” દોષને પૂર્વાપર સંબંધ–સંકલના સમજવા સંક્ષેપે વિચારીએ તે–
સન્માર્ગરૂપ ગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે એટલે તેમાં ઉદ્વેગ
| ઉપજે-અણગમે આવે, વેઠીઆની ખેદાદિ દેશની સંકલના જેમ પરાણે કરે, એથી કરીને
ચિત્ત વિક્ષેપ થાય, ડામાડેળ વૃત્તિ ઉપજે, મન બીજે બીજે દેડયા કરે એટલે ચાલુ ક્રિયામાંથી મન ઊઠી જાય, ઉત્થાન થાય, ને ચારે કેર ભમ્યા કરે, બ્રાંતિ ઉપજે; એમ ભમતાં ભમતાં કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્ થાય; એટલે શુદ્ધ ક્રિયાને ઉચ્છેદ થાય, પીડારૂપ–ભંગરૂપ રેગ લાગુ પડે, ને તે અમુક સ્થળે આસંગ-આસક્તિ ઉપજે, “ અકેડી દ્વારકા ” જ થઈ જાય ! આમ આ આઠ આશય-ષિની