________________
૨૦૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
દેશની વ્યાખ્યા કરવામાં આવી, તે ત્રણે દેષ અબોધરૂપ
અજ્ઞાનરૂપ છે. “દેષ અબોધ : અજય અપ લખાવ,” “અબોધમાં તેનું લેખું ૬ અખેર થાઓ! છે-ગણના છે, કારણ કે ભય
પરિણામની ચંચળતા થવી, કેમત્સરભાવ ઉપજ, ખેઢ-સતપ્રવૃત્તિ કરતાં થાકવુંએ બધું ય અબોધન-અબૂઝપણાને લઈને થાય છે, માટે અજ્ઞાનજન્ય આ “ત્રિદેષને ત્યાગ કરી, અર્થાત્ પરિણામની ચંચળતા છોડી, અરેચક ભાવ ત્યાગી, સસેવા ભક્તિમાં અથાક દઢતા ધારી, અભય, અદ્વેષ અને અખેદ બની, પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા કરી તમે આ સંભવદેવેને ધુરેસાથી પ્રથમ સેવે, એમ શ્રી આનંદઘનજીએ અત્રે સર્વ આત્મબંધુઓને પરમ પ્રેમથી આમંત્રણ કર્યું છે. ॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजीसंगीते
श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेन विरचितं द्वितीयगाथाविवरणम् ॥२॥