________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
વિરેચન–
.
ફર, ભવ
ચરમાવર્ત– છેલ્લે પુદગલ પરાવર્ત " ચરમાવર્તી એટલે શું ? ચરમ એટલે છેલ્લે અને આવર્ત એટલે કે, ચક્રાવે. ચરમાવર્ત એટલે છેલ્લે
ફેરે, ભવભ્રમણને છેલ્લે ચકા, ચશ્માવત્ત એટલે શું? છેલ્લે આ. કેઈ એક બિન્દુથી
ચક ભમવાનું શરૂ થાય, તે બિન્દુ પાસે ચક્ર ભમીને પાછું આવે ત્યારે એક આવર્તા–ચકાફે થયે કહેવાય. તે જ પ્રમાણે ભવચકને એક આંટે ફરી રહે તેને જૈન પરિભાષામાં પુદ્ગલપરાવર્ત કહે છે.
અખિલ લેકના સમસ્ત પુગલને ગ્રહણ–ત્યાગવડે જીવ ત્યારે સ્પશી ચૂકે ત્યારે એક પુગલ-પરાવર્ત થાય છે. (Revolution of a Pudgala cycle ). તે એક પુદગલ પરાવર્સમાં આ જીવ અનંત દ્રવ્ય, ભવ અને ભાવને ફરસે છે; દ્રવ્યથી અનંત પુદગલ પરમાણુને, ક્ષેત્રથી કાકાશના સર્વ પ્રદેશને, કાળથી અનંત અવસર્પિણ-ઉત્સર્પિણીને, ભવથી અનંત જન્મ મરણને, અને ભાવથી અનંત અધ્યવસાય સ્થાનકને આ જીવ પરાવર્તે છે. એક યુગલપરાવર્તામાં અનંત દુઃખથી ભરેલા એવા અનંત જન્મમરણ “સ્વરૂપ
* “ તરફેણમયગુરુ પરિણામમાં ; જિતવા કુવો અતિમવારે ગીતો ''
–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપાણ.