________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
પરિપાક–ભવપરિણતિના પરિપાક એ છે. એટલે કે જ્યારે જીવમાં તથાપ્રકારની ભવ્યતા પાર્ક, તેવા પ્રકારની ચામ્યતા—પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વ વિષની કડવાશ દૂર થાય, અને કંઇક - માધુ ની મીઠાશની સિદ્ધિ સાંપડે. આમ તેની ચેાગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદ્ગલપરાવર્ત્ત× વતા હોય, ત્યારે જ નિયમથી શ્રી જિન ભગવાન પ્રત્યે ઉકત ગુણસંપન્ન સશુદ્ધ ચિત્તવાળી ભક્તિ જાગવાના સંભવ છે, અન્ય કાળે નહિ જ. તે સિવાયના બીજા સમયે તેની પૂર્વ કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હાય; કારણ કે તેની પૂર્વે ક્લિષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વિશુદ્ધતર આશય હાય છે, એમ ચેવિંદે વદે છે.
૨૦૪
શરમાવનું કારણુ તથાભવ્યત્વના પાક
યથાયાગ્ય ચાગ્યતા—પાત્રતા વિના કોઇ પણ કાર્ય અનવું સભવતું નથી, એટલે જ્યાંલગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ ચેાગ્યતા-પાત્રતા ન આવી ાય જીવનની યાગ્યતાના પરિપાક ત્યાંલગી તેને તથાપ્રકારના ગુરુની પ્રાપ્તિ થવી શકય નથી. પ્રભુભક્તિ આદિ ઉત્તમ ચાગબીજની પ્રાપ્તિ થવી, અને તેમાં પણ અભય– અદ્વેષ—અખેદ ભાવ ઉપજવા, એ કાંઈ જેવી તેવી કે નાનીસૂની વાત નથી, પણ જીવની ઉત્તમ ચેાગ્યતાની ને મહાભાગ્યની વાત
("
x चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः ।
शुद्धमेतन्नियमान्मान्यदापीति तद्विदः ॥
..
--શ્રી હરિભદ્રાચાય જીકૃત રાગદષ્ટિસમુચ્ચય.