________________
૧૯૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિન
વાએલ વકતા વાચસ્પતિ અસ્ખલિત વાગ્ધારાથી વ્યાખ્યાનધરા ધ્રૂજાવતાં ખેદ પામતા જ નથી !
આવી તેગ્માની અથાક અખેદ પ્રવૃત્તિનું રહસ્ય કારણ શું? એ સ્પ્રે કેમ કરી શકે છે ? તેના એક જ ઉત્તર છે કે તેઓને તે તે નિજ નિજ પ્રવૃત્તિમાં રસ છે, રુચિ છે, વૃત્તિ છે; તે તે પ્રવૃત્તિમાં તે સ્વરસથી ( Interest ) પ્રવર્તે છે; સ્વા અથવા કવચિત્ કિંચિત્ પરાર્થે એના ઉત્સાહને વેગ ( Impetus ) આપનારું પ્રાત્સાહક પ્રેરક કારણુ થઇ પડે છે. અદ્ઘિક–આ લેાક સંબંધી લક્ષ્મી, અધિકાર, પ્રીતિ, લેાકસેવા આદિની સિદ્ધિ અર્થે પ્રાયે તેની તે તે પ્રવૃત્તિ હાય છે, પશુ આ લક્ષ્મી આદિની પ્રાપ્તિથી આ જીવનું શું વધે છે? પ્રાયઃ સંસારનું વધવાપણું ને નર દેહનું હારી જવાપણું જ હાય છે. આ • અમૂલ્ય તત્ત્વવિચાર ને ક્ષણભર પણ ઊભા રહી વિચાર કરવા આ મહાનુભાવા તસ્દી લેતા નથી ! આ બધી દોડાદોડ-દોડધામ શા માટે ? ને કાના માટે ? આ આટલી બધી અથાગ પ્રવૃત્તિનું તાત્ત્વિક ફળ—પરિણામ શું ? તેને શાંત-સ્વસ્થ ચિત્તે તે કદી વિમર્શ કરતા નથી ! લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું ? તે તે કહા, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું ? એ નય ગ્રહે; વધવાપણું. સંસારનુ, નર્દ્વેષને હારી જવા, એના વિચાર નહિ અહાહા ! એક પળ તમને હવા!” – મીખદ્ રાજચ દ્રપ્રણીત શ્રીમાક્ષમાળા
! અથાક પ્રવૃત્તિનું
સ્ય કારણ