________________
અર્થકામમાં અથાક પ્રવૃત્તિ !
૧૮૯ દિવસ કે નથી જેતે રાત, નથી જેતે ટાઢ કે નથી જેતે તડકે, નથી જેતે ભૂખ કે નથી જેતે તરસ, નથી જેતે દેશ કે નથી જેતે વિદેશ, નથી જેતે આપત્તિ કે નથી જેતે વિપત્તિ, તે તે દૂગ્ધર ઉદર-દરીના ભરણ કાજે, ધને પાર્જન અથે, અથવા વિષય-મૃગતૃષ્ણાના બૂઝન કાજે ભેગસાધન અથે, ગમે ત્યાં ગમે તે કરવા સદા ખડે તત્પર રહે છે ! ગમે તે સંકટ સહેવા, ગમે તે જોખમ વહેરવા, ગમે તેટલી જહેમત ઉઠાવવા તે સદેદ્યતા રહે છે !
ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટ પાત્ર વિષયબુભુક્ષુ ભીખ માંગતે, ભમે દિવસ ને રાત.”
-માનંદન” (ડે. ભગવાનદાસ) યેન કેન પ્રકારેણ લક્ષ્મી સંચય કરવા માટે વ્યવહારકૌશલ્ય ધરાવનારા વ્યાપારીઓ કેવાં ઝાવાં નાંખી કેટલા બધાં કાળા-ધળા કરે છે ! મહા બુદ્ધિચાપલ્ય દર્શાવનારા રિસ્ટર–વકીલે–સેલિસિટરે આદિ ખૂબ ઝીણવટથી બહેશીથી કેસ લડવા માટે કેટલે બધે અથાગ પરિશ્રમ ઉઠાવે છે ! પરદુ:ખભંજન મેટા ડાક્તરો “કેસ’ બચાવવા નિદાન-ચિકિત્સા વગેરે માટે રાતદિવસ કેટલે બધે અવિશ્રાંત શ્રમ ત્યે છે ! અન્ય અન્ય વ્યવસાયીઓ ધંધાથીઓ પણ પિતપોતાના વ્યવસાયમાં થાક્યા વિના નિરંતર કેવા રચ્યાપચ્યા રહે છે ! કીર્તિલાલસુ કે લોકકલ્યાણવાંછુ બુદ્ધિશાળી લેખકે પાનાનાં પાનાં ને ના ગ્રથો ( Volumes) ભરવાનું કૌશલ્ય દાખવતાં થાકતા જ નથી ! જનમનરંજન કરનારા