________________
જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિક કેમ, કયા કારણથી ઉપજે છે તે વિચારવા લાગ્યા છે. એ
તે સર્વ કેઈને સામાન્ય અનુભવ એર કેને કેમ ઉપજે છે? છે કે ગમન કરવાની જ્યારે વૃત્તિ
નથી હોતી, મનને કંટાળો હોય છે, મન થાકેલું હોય છે, ત્યારે ગમે તે સશક્ત માણસ પણ તરત ઢીલે-શિથિલ થઈ જાય છે, પગ આગળ ચાલવાની ના પાડે છે, ગમનને ઉત્સાહ વધતું નથી, અને પ્રગતિ અટકી પડે છે અથવા અતિ બહુ–વધારે પડતું, ગજા ઉપરાંત ચાલવાથી પણ થાક લાગે છે. આમ જ્યારે વૃત્તિ થાકે છે ત્યારે પ્રવૃત્તિ પણ થાકે છે. એ જ પ્રકારે જ્યારે કેઈ પણ પ્રવૃત્તિમાં રસ નથી રહેત, રુચિ–વૃત્તિ ખંડિત થાય છે, ઉત્સાહ ઓસરી જાય છે, ત્યારે તે તે પ્રવૃત્તિથી મનુષ્ય થાકે છે, ખેદ પામે છે. તેથી ઊલટું જ્યારે રસ અતૂટ હોય છે, ચિ–વૃત્તિ અખંડિત હોય છે, ઉત્સાહ પ્રવિદ્ધમાન હોય છે, ત્યારે તે તે પ્રવૃત્તિ કરતાં જીવને થાક લાગતું નથી, ખેદ ઉપજતું નથી. દાખલા તરીકે–
સાંસારિક વ્યવહારની અનંત પ્રવૃત્તિ કરતાં જીવે થાક્ત નથી–બેદ પામતે નથી. દિવસેના દિવસે, મહિનાના
' મહિના, વર્ષોના વર્ષે, ભાના ભાવે અર્થ-કામમાં અર્થ–કામની સિદ્ધિ અર્થે રાત અથાક પ્રવૃત્તિ! દિવસ એકધારી અખંડ પ્રવૃત્તિ
કરતાં છતાં આ જીવને લેશ પણ થાક લાગતું નથી, ખેદ ઉપજતું નથી, એ આ જીવની કાર્યક્ષમતાની અદભુત આશ્ચર્યકારક ઘટના છે. તે નથી જે તે