________________
ને ભુસેવાની પ્રથમ ભાષા એ ગુણ પ્રાપ્ત થયે જીવ આગળના જિજ્ઞાસાદિ ગુણ પામવાને ચેચ થાય છે. આ અંગે મહાજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રનું વચનામૃત છે કે–
નાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગમ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગ દષ્ટિએ વત્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે અને તે વાકયે જિનાગમને વિષે છે. ઘણા છે તે વાકય શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાકયને અફળ અને બીજાં વાકયને સફળ કર્યું હોય એવા છે તે કવચિત્ જોવામાં આવે છે, પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૩ આ મહાન અદ્વેષ ગુણ હાલમાં વિરલ જણાય છે. ખેદની વાત છે કે એવા ઘણા જ દષ્ટિગેચર થાય છે કે
જે પરમ વંદ્ય જ્ઞાની પુરુષ આદિ અહેવ ગુણ પણ વિરલ પ્રત્યે આ અષભાવ તે દૂર રહ્યો,
પણ નિષ્કારણ શ્રેષ-મત્સર-વૃણાજુગુપ્સાદિ નિંદ્ય અધમ ભાવ સેવે છે! આ કેવળ ઉછુંખલ સવછંદ ભાવરૂપ હોઈ દુર્લભધિપણું સૂચવે છે. બીજું કાંઈ વધારે આપણાથી ન બની શકે તે ચિંતા નહિં, પણ જાયે-અજાણ્યે આ શ્રેષભાવ આપણે શા માટે ધર. જોઈએ? આ પ્રશ્ન પિતાના આત્માને તેઓએ પૂછ ખેડશે.