________________
અદ્વેષ એ નકારાત્મક માટેા ગુણ
૧૮૫
'
આશ્રય કરી સત્કર્મોંમાં લાગ્યુ રહે છે, તે પાતે પેાતાનાં કાર્યમાં સાવધાન–મશગૂલ રહે છે; સમ સખકી સંભાળીએ, મેં મેરી ફાડતા હું', એમ સમજી તે પોતે પોતાની સભાળે છે, એટલે તેને પારકી પંચાતના-ચિંતાનેા અવકાશ રહેતા નથી; અને જો રહેતા હોય તે તેને બીજા પ્રત્યે દ્વેષ, મત્સર કે તિરસ્કાર તે ઉપજતા જ નથી, પણ ઊલટા કંઈક કરુણાભાવ પુરે છે કે અરે! આ બિચારા જીવે સન્માને પામતા નથી, તેથી અનંત દુખપર પરાને પામશે, એમ તેને ‘પરદુ:ખછેદન ઇચ્છા ’ રૂપ ‘ કરુણા ’ ઉપજે છે.
અથવા દ્વેષ એટલે અરેચક ભાવ, અરુચિ, અણુગમે. તેના અભાવ તે અદ્વેષ. સદેવ, સત્ક્રમ, સન્માર્ગ આદિ પ્રત્યે કદાચ રાચક ભાવ ન હોય, તાપણુ દ્વેષ-અરોચક ભાવના અભાવ હાવા તે પણ નકારાત્મક પ્રકારના ( Negative virtue ) એક માટે ગુણુ છે. એવા મધ્યસ્થ ભાવરૂપ અદ્વેષ ગુણુ પ્રગટવે તે પણ કાંઇ નાનીસૂની વાત નથી. કારણ કે સત્ પ્રત્યે, કાઇ પણ જ્ઞાની સત્પુરુષ પ્રત્યે, સત્પુરુષના વચનામૃત પ્રત્યે જાણ્યે અજાણ્યે પણ દ્વેષ થવા, એ ઘેાર આશાતનારૂપ હાઈ, ભારકી નુ લક્ષણ છે, અનંતાનુ ધી કષાયનું કારણ છે. એટલે એવા દુષ્ટ દ્વેષના માત્ર અભાવ થવા એ પણ મોટી વાત છે, ભલે જિન ભગવાન્ પ્રત્યે હુજી પ્રીતિ-ભક્તિ ન ઉપજી હાય, તો પણ તેના પ્રત્યે દ્વેષના અભાવરૂપ મધ્યસ્થભાવ અદ્વેષ પણું જીવની પ્રગતિનુ એક મેટુ' સીમાચિહ્ન ( Milestone ) છે.
(
અદ્વેષ એ નકારાત્મક માટા ગુણ