________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
૧૮૪ એ જ એની મેટામાં મોટી સેવા છે, અને સર્વ પ્રાણી પ્રત્યે અ-મૈત્રીભાવ રાખે એ પ્રભુની આજ્ઞા છે. એ આજ્ઞાનું ઉલ્લંઘન કરી, કોઈપણ જીવ પ્રત્યે દ્વેષભાવ રાખી જે કોઈ પ્રભુસેવા-ભક્તિ કરવા ધારે, તે તે વિડંબના માત્ર જ થઈ પડે. પ્રભુસેવાને પ્રથમ અધિકાર પામવા માટે તે ભૂતમાત્ર પ્રત્યે અષપરિણામી–મેત્રીભાવનાભાવિત જ થવું જોઈએ. અને એવી મિત્રી ભાવનાથી જે ભાવિતાત્મા હોય છે, તે જ યથાયોગ્યતા પામી ગની ચંથાર્થભિધાના મિત્રો દષ્ટિ પામે છે; અને આ મિત્રા દૃષ્ટિમાં જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થાય છે, કારણ કે જ્યારે “મિત્રા –ગની પ્રથમ દષ્ટિ ખુલે છે ત્યારે અષ” નામને આ પ્રથમ ગુણ પ્રગટે છે, એમ ગદષ્ટિસમુચ્ચયકાર શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે.
અને અત્રે આ અદ્વેષગુણ પ્રગટે છે, તેથી કરીને પિતે દેવ-ગુરુ-ધર્મકાર્યમાં પ્રવર્તતે હોય, પણ બીજો કે તેમાં
પ્રવર્તતે ન હોય, તે તેવા જીવ અદ્વેષ ગુણ પ્રત્યે તેને શ્રેષ-મત્સર હેત નથી,
તિરસ્કાર હોતે નથી, અસહિષ્ણુતા હતી નથી, પણ મધ્યસ્થ ઉપેક્ષાવૃત્તિ હેય છે. જો કે હજુ અહીં તેવા પ્રકારનું તત્વજાણપણું નથી, એટલે માત્સર્ય-દ્વેષનું બીજ નાશ પામ્યું નથી, સત્તામાં છે, તે પણ તે મત્સરબીજને અંકુર-ફણગા ફૂટતે નથી, ઉદય થતું નથી, દબાઈ રહે છે, કારણ કે અહીં જીવનું ચિત્ત તે તત્વ અનુષ્ઠાનને * “ નિ સલવા, રાણે નીના ગંતુ મા . તે નિત ને સમવું, જે માઁ ન ૬ ”શ્રી વંદિત્તા સુત્ર.