________________
તક વિચારે રે વાદ પરપરા : ઘાણીનો બેલ!” ૧૨૧ અપૂર્વ આત્મશાંતિ ! મારે આજ દિન ધન્ય છે કે મને આવા સાધુગુણસંપન્ન, દર્શનથી પણ પાવન સાચા સાધુપુરુષના દર્શન થયા !
એમ ભાવતે ભાવતે તે દેરીની સમીપે આવી પહોંચ્યા ને એટલાની એક બાજુએ મૌનપણે રહ્યો, અને ચેગિર જની ભજનધૂન પૂરી થઈ એટલે સામે આવી વિનયથી નમસ્કાર કરી ઊભો રહ્યો. ગિરાજે તેને ઓટલા પર સામે બેસવાની ઈશારત કરી એટલે તે ત્યાં વિનયથી નમસ્કાર કરીને બેઠે.
તર્કવિચાર-દર્શનચર્ચાથી દિવ્ય નયનને અસંભવ
પછી થોડી વાર મૌન રહી તે બોલ્યા–એગિરાજ ! ગઈ કાલે આપે દર્શનવાદીઓ પાસેથી દિવ્ય નયનની પ્રાપ્તિ સંબંધી ખુલાસો કરવાનું વચન આપ્યું હતું તે તે સંબંધી આપનું પ્રવચન શ્રવણ કરવા હું ઉત્કંઠિત છું. આ બધા દશનવાદીઓ તર્કવિચારપૂર્વક અનેક પ્રકારની દશનચર્ચા કરી રહ્યા છે, તેની પાસેથી શું આ દિવ્ય નયનની પ્રાપ્તિને સંભવ છે ?
ગિરાજ-અહે જિજ્ઞાસુ ભવ્ય ! આ દર્શનવાદીઓ પાસેથી દિવ્ય નયન પામવાની આશા સેવવી એ જ મેટી ભ્રાંતિ
છે ! તે એ ભ્રાંતિમાંથી શાંતિ કયાંથી તવિવારે રે આવે? આ આટલા દર્શનવાદીઓ વાદ પરંપરા રે અનાદિ કાળથી વાદવિવાદ કરી રહ્યા
છે, પણ તેમ કરતાં કેઈ તત્ત્વને