________________
ચભાવથી પ્રભુભક્તિ : રાજસેવાનું દેશાંત
૧૭૯
કારણે કે પોતાનું લૌકિક માન જાળવી રાખવા ખાતર, કે ધમી પણાના ખાટા દેખાવ કરવા ખાતર જે ક્રિયા કરવામાં આવે, તેમાં અંતર્ા ઉલ્લાસભાવ હોતા નથી, આ વેઠ કયાંથી આવી ? એવા અભાવે હાય છે, અને જેમ તેમ જલદી ગડબડગોટા વાળી સેવા-પૂજા પતાવી ’દેવાની—‘ લે તારા ભાગ ને મૂક હારા કેડા ’–એવી તુચ્છ ભાવના હાય છે.
<
રોચકભાવથી પ્રભુભક્તિ
>
પશુ સાચા રોચક ભાવથી-રાજભક્તિભાવથી જે રાજસેવા કરવામાં આવે છે, તેમાં તે મનના ઉલ્લાસભાવ હાય છે, અંતરૂના ઉમળકા હાય છે, અને પેાતાની જરૂપ રાજધર્મ ખરાખર નીમકહલાલીથી અદા કરવાની ભાવના હાય છે, અને તેથી રાજાની પ્રસન્નતાદિ ફળની પ્રાપ્તિ ડાય છે. તેમ સાચા રેચક ભાવથી જે જિતેશ્વર મહારાજની ભક્તિ કરવામાં આવે છે, તેમાં તે અંતરના ઉલ્લાસભાવહેાય છે, પ્રેમના ઉમળકા હાય છે, ઊંચી હાંસ-ઉછરંગ હાય છે, અત્યંત ઉલટ ડાય છે, અપૂર્વ ચિત્તપ્રસન્નતા હાય છે અને પેાતાના અવચ ક વ્યરૂપ-આવશ્યક ધર્મરૂપ ભક્તિકન્ય ઉત્તમ રીતે સુવિધિપણે સાધ્ય કરવાની ઉચ્ચ ભાવના હાય છે; અને આવા ઉત્તમ સુપાત્ર અવિરાધક આરાધક ભક્તજન પ્રત્યે ભગવાન્ ‘ સુસ્થિત ’ મહારાજની પ્રસન્નતા કૃપાટૅષ્ટિવૃષ્ટિ કેમ ન હાય ? જો કે નિષ્કારણુ કરુણારસસાગર તે પ્રભુની કરુણા તે સર્વ જીવ પ્રત્યે સરખી જ છે, પણ વિરાધ આરાધક જીવ પ્રત્યે જ તે સફળ થાય છે, અને તેના જ જન્મનું કૂતા પશુ-ધન્યપણુ હાય છે.
'