________________
૧૭:
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
કુત્રિમપણે ‘ ભજન ’ કરવાની ચેષ્ટા કરીએ, તે દાંભિકપણારૂપ-ડાળચાલુપણારૂપ-અગલાલગતપણારૂપ વમન થાય, અને દુષ્ટ મિથ્યાભિમાનરૂપ અજીર્ણ થાય.
પણ જો રુચિપૂ —ભાવથી ભાજન કરીએ તા ભાવે, સરળતાથી ગળે ઉતરે, અને સારી રીતે રસ ઉત્પન્ન થઈ પાચન થાય, જરે અને પૌષ્ટિક રસ શરીરના પ્રતિઅ ંગને પુષ્ટ કરે. તેમ પ્રભુભક્તિરૂપ–ભજનરૂપ ભાવ ભાજન જો રુચિપૂક– ભાવપૂર્વક કરીએ, તેા ભાવની એર સ્ફુરણા થતી જાય ને સરલતાથી હૃદયમાં ઉતરે, અને સમ્યકૃપણે રસ ઉત્પન્ન થઈ, પરિણત થાય, પાચન થાય, જરે અને પરમ પૌષ્ટિક ભક્તિરસ આત્માના પ્રદેશે પ્રદેશે પ્રસરી આત્મભાવની પરમ પુષ્ટિ થાય,જેના સહજ આવિષ્કાર ભક્તિમાંચસ્ફુરણ અને આનંદાશ્રુજલ આદિથી વ્યક્ત થાય; માટે રુચિપૂર્વક જો પ્રભુસેવા કરવામાં આવે, તે જ ભક્તિ અમૃતરસ આત્મ પરિણામી થાય, નહિં તે પરાણે ઘેાંચપરણા કરવા જેવું થાય.
"
રાજવેઠનું દૃષ્ટાંત
અરાચકભાવ-દ્વેષવાળી જે ક્રિયા છે તે રાજવેક સમાન છે. પરાણે રાજાના આદેશથી વેઠે પકડીને જે સજસેવા કરવામાં આવે છે, તેમાં મના ઉલ્લાસ ભાવ હાતા નથી, લપ કયાંથી આવી' એવા અણગમા હાય છે અને જેમ તેમ જલ્દી પતાવી ' દેવાની ભાવના દાય છે. તેમ ખરી સૂચિ વિના અથવા અરોચક ભાવથી જે પ્રભુસેવા કરાય છે તે પશુ વેઠ જેવી થઇ પડે છે. લેાલજજાતિ
આ