________________
અપુનબશ્વાદિજ દ્રવ્ય-ભાવ આજ્ઞાના અધિકારી ૧૪૯
છે; કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય અપુનર્બન્ધકાદિ જ આજ્ઞા જ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન દ્રવ્યભાવ આજ્ઞાના કરવાને યોગ્ય એવી હોય છે. આ અધિકારી
અપુનબંધકાદિ દશા પૂર્વે સકૃ–
બંધકાદિને તે આ અપ્રધાનરૂપ છે; કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણે ક્રિયાજડપણે કરે છે. આમ દ્રવ્ય આજ્ઞાના મુખ્ય અધિકારી તો અપુનર્બ ધકાદિ હોય અને ભાવ આજ્ઞા તે સમ્યગુદૃષ્ટિ આદિને જ ઘટે છે, તે જ તેના અધિકારી છે. આ દ્રવ્ય–ભાવ આજ્ઞાના અધિકારીપણાની ઉત્તરેત્તર વૃદ્ધિ પણ સકપણે આજ્ઞાપાલનથી હોય છે, માટે આજ્ઞા-આરાધનામાં અપ્રમાદ સેવા એ જ કાળલબ્ધિની પરિપકવતાને સર્વશ્રેષ્ઠ ઉપાય છે, એ આ ઉપરથી તને સુપ્રતીત થશે.
પથિક-મહાત્મન્ ! આ ઉપરથી તે અપુનબંધકાદિ ઉચ્ચ દશાવિશેષવાળા સંતજને જ વાસ્તવિક રીતે આ દ્રવ્યભાવ આજ્ઞાના અધિકારી હોઈ આ દિવ્ય જિનમાર્ગના અધિકારી છે એમ ફલિત થાય છે.
ગિરાજ -અહિ વિચક્ષણ! હા, એમ જ છે આ અપુનર્ભધકાદિ પણ વ્યવહારથી આ દિવ્ય માર્ગના અધિકારી
અર્થાત–આ (અપુનબંધકાદિ ) અહીં અધિકારીઓ છે, પણ બાકીના તે દ્રવ્યથી પણ અધિકારી નથી; કારણ કે આ દ્રવ્ય વંદના ઈતર-ભાવ વંદનાની ગ્યતા સતે હોય છે. અપુનબંધકાદિથી શેષને તે દ્રવ્ય વંદના અપ્રધાન હોય છે.