________________
- પપપપપપ પપપપ
-
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
-
-
મહામુનીશ્વર મહર્ષિ શ્રી આનંદઘનજી પ્રણીત તૃતીય શ્રી સંભવજિન સ્તવનનું
વિસ્તૃત વિવેચન
+
T
|
વિવેચક :ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ. બી. બી. એસ.
છે
[શ્રી આનંદઘનજીકૃત ત્રીજ સંભવજિન સ્તવનના વિવેચનરૂપ આ “પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા શીર્ષક લેખમાળા આ વિવેચકે શ્રી જૈન ધર્મ પ્રકાશમાં (૫. ૬૪ થી ૬૮, સં. ૨૦૦૪ થી ૨૦૦૮) લખી હતી.
ત્યાં ક્રમશઃ બાવીશ લેખકે માં છપાયેલી તે લેખમાળા અત્રે ગ્રંથાકારે રજૂ કરવામાં આવી છે.]