________________
૧૭૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
“મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી, લેક લેકેત્તર વાત, રીઝ છે દેય જુઈરી, તાત ચક ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી.”
શ્રી યશોવિજયજી આદર્યો આચરણ લેક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ,
તે કાર્ય તિણે કે ન સી.” -
શ્રી દેવચંદ્રજી “લોકસંજ્ઞાથી લંકા જવાતું નથી.” “જગને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લધુત્વભાવે સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી. " આમ ચિત્તચંચલતાના કારણરૂપ આ દશ પ્રકારની સંજ્ઞાને ભક્તિવેળાયે થંભાવી દેવામાં આવે, નિધવામાં આવે, તે જ સંશુદ્ધ ભક્તિ થઈ ગણાય, અને તે જ ભક્તિકાર્યમાં પ્રથમ ભૂમિકારૂપ “અભય”ની પ્રાપ્તિ થાય.
અને એટલા માટે જ જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય, કોધ શમી જાય, માનનું માન ન રહે. કપટનું કપટ