________________
પ્રભુસેવા પ્રાસાદની પ્રથમ ભૂમિકા
૧૬૫ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલોકિક દેવની લૌકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી.
શુદ્ધ સેવા તે (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાના નિધ સહિત, (૩) આ લેક-પરલોક સંબંધી કામના રહિતપણે–નિષ્કામપણે કરવામાં આવે તે જ થાય. આવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે ગબીજરૂપ થઈ પડે છે.
ત્યારે જિજ્ઞાસુ જાણે પ્રશ્ન કરે છે કે તે સેવનને ભેદ શું ? તે કૃપા કરીને કહે. તેનું સમાધાન કરતાં કહે છે– સેવન કારણું પહેલી ભૂમિકા રે અભય અપ અખેદ, પ્રભુસેવનના કારણરૂપ પહેલી ભૂમિકા અભય, અદ્વેષ ને અખેદ છે, માટે તમે અભય, અદ્વેષને અખેદ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરે.
પ્રારંભમાં જ કહ્યું તેમ કઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા
બંધાય નહિં,–આ નિયમ છે. તેમ પ્રભુસેવા પ્રાસાદની પ્રભુસેવારૂપ મહાપ્રસાદનું ચણતર
પ્રથમ ભૂમિકા- પણ તેને પાયે પૂરાયા વિના થાય અભય અપ અખેદ” નહિં, તેની પ્રથમ ભૂમિકા બંધાયા
વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં. સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) ક્રોધ સંજ્ઞા, (૬) માન સંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભ સંજ્ઞા, (૯) ઓઘ સંજ્ઞા, (૧૦) લક સંજ્ઞા. આમાંની કોઈ પણ સંજ્ઞા પ્રભુભક્તિ કરનારને ન હોવી જોઈએ,
ભક્તિ સમયે ખાસ પ્રયત્નથી તે તે સંજ્ઞા વજવી જોઈએ. * उपादेयधियात्यन्तं संज्ञाबिष्कंभणान्वितम् ।
મિપિર્ત સંચુદ્ધ તરીદશમ્ –શ્રીગદષ્ટિસમુચ્ચય.