________________
'
સભવ દેવ તે ધ્રુર સેવા સર્વ ૨
૧૬૩
અથવા તે ભગવાન્ ‘શંભવ ’ હતા, કારણ કે શ એટલે આત્મશાંતિના તે ભવ- ઉત્પત્તિસ્થાન હતા. આમ સંભવ, શુભવ આદિ નામ જેને યથાર્થ પણે ઘટે છે, એવા આ પ્રભુ દિવ્ય જ્ઞાનાદિ ઐશ્વથી યુક્ત હાવાથી ખરેખરા ‘દેવ’ છે.
એવા આ પરમ ઉપકારી, પરમ કરુણાસિંધુ શ્રી સ’ભવદેવને તમે ‘ રે ’ સૌથી પ્રથમ, સૌથી પહેલુ, પરમ પ્રધાન પદ આપીને સેવા, ખીજા બધા કાર્ય કરતાં એને પહેલું સ્થાન આપીને સેવા. જગા ખીજા બધાં કામ પતા મૂકી, આ પ્રભુની સેવા કરવારૂપ આત્માર્થનું કામ સૌથી પહેલું કરો. જગતના ખીજા બધાં કામ તુચ્છ-અલ્પ ફળદાયી અને આ લેાક પુરતાં જ ઉપયાગી કે ઉપકારી છે. પણ આ પ્રભુસેવારૂપ ખરેખરું ‘સ્વા’ કાર્ય તે પરમ મેાક્ષ લદાયી અને આ લેાક-પરલેાકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે; માટે એ પ્રભુસેવાને પરમ ઉપાદેય ગણી, ખીજા બધાં કાર્ય કરતાં એ પ્રત્યે અનંત અનંતગુણવિશિષ્ટ પરમ ‘ આદર ’ ધારણ કરી, તે સેવનકાર્યમાં પરમ પ્રીતિ–ભક્તિથી લાગી જાઓ ! લીન થઈ જાઓ ! તાત્પર્ય કે-જગતના અન્ય કાઇ પણ પદાર્થ
'
♦ સંભવ દેવ તે ધુર સેવા સવે રે’
X त्वं शम्भवः संभवतर्षरोगैः संतप्यमानस्य जनस्य लोके ।
असीरिद्दाकस्मिक एव वैद्यो वैद्यो यथा नाथ रुजां प्रशान्त्यै ॥ अनित्यमत्राणमहं क्रियाभिः प्रसत मिथ्याध्यवसायदोषम् ।
इदं जगज्जन्मजरान्तकात्ते निरञ्जनां शान्तिमजीगमस्त्वं ।
—શ્રી સમંતભદ્રાચાર્ય કૃત બૃહસ્વયંભૂસ્તાવ.