________________
દ્રવ્ય-ભાવ આજ્ઞા : દ્રવ્યના પ્રધાન–અપ્રધાન બે પ્રકાર ૧૪૭
ગિરાજ—જિજ્ઞાસુ ભવ્ય ! વીતરાગ સપુરુષની આજ્ઞાનું અપ્રમત્તપણે આરાધન એ જ એનો મુખ્ય ઉપાય છે, અને તે આજ્ઞાના બે પ્રકાર છે—દ્રવ્ય અને ભાવ. તે તે દ્રવ્ય-ભાવ આજ્ઞા-આરાધનનું જીવનું અધિકારીપણું જેમ જેમ વધે, તેમ તેમ કાળલબ્ધિને પરિપાક નિકટ આવતે જાય છે.
પથિક–ગિરાજ! દ્રવ્ય-ભાવ આજ્ઞાનું અધિકારીપણું કેને હોય ? અને તે કેમ વધે ?
ગિરાજ–ભદ્ર ! આ વિષય ઘણો મટે છે, અને તેને શાસ્ત્રમાં ઘણો વિસ્તાર કહ્યો છે, તે પણ સંક્ષેપમાં
“દ્રવ્ય” શબ્દને બે અર્થમાં પ્રયોગ દિવ્ય-ભાવ આજ્ઞા થાય છે: (૧) એક તે દ્રવ્ય એટલે દ્રવ્યના પ્રધાન-અપ્રધાન અપ્રધાન, તથારૂપ ભાવવિહીન. બે પ્રકાર જેમકે–આચાર્યમાં હોવા ગ્ય
શાસ્ત્રોક્ત ગુણથી રહિત હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય; સાધુમાં હોવા યોગ્ય સાધુગુણથી રહિત હોય તે દ્રવ્ય સાધુ કહેવાય. દા. ત. અભવ્ય એવા અંગારમર્દકે આચાર્ય. એટલે જ આવા ભાવ–ગુણવિહીન દ્રવ્યલિંગી વિષવિડંબક દ્રવ્યાચાર્યાદિને શાસ્ત્રમાં ખોટા રૂપીઆની ઉપમા આપી છે તે યથાર્થ છે. તેમજ ક્રિયાની બાબતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ કિયાજડ૫ણે, અનુપગપણે, +"एगो अप्पाहन्ने अण्णा पुण होइ भावजोग्गत्ते । વઢનો મિયા વિતિયોગપુણવંધારૂ છે ” –ઉપદેશરહસ્ય “અનુરો ચમ્ ”