________________
આન ઘનષ્ટનુ દિવ્ય જિનમાર્ગદર્શન
L...
કાળલબ્ધિ આશાઅવલ અને મુમુક્ષુનુ પરમા જીવન પથિક—મહાત્મન્ ! આ દિવ્ય માના દર્શન માટેનું દિવ્ય નયન પામવાની ચેાગ્યતા માટે પણ કેટલું મધુ ઉચ્ચ અધિકાર પણ હોવું જોઈએ, તે આ ઉપરથી મ્હારા લક્ષમાં આવ્યું, અને આવા ઉચ્ચ અધિકારીને અનુક્રમે યથાયોગ્ય ચોગ્યતાની વૃદ્ધિ થતાં કાલબ્ધિ પાકયે માર્ગદર્શનની આશા કેમ સદાદિત રહે છે તે પણ આપના કૃપાપ્રસાદથી મ્હારા સમજવામાં આવ્યું.
પર
ચાગિરાજ અહા ભવ્ય ! સાચા મુમુક્ષુને સાચા માજિજ્ઞાસુને કાઈ પણ પ્રકારે નિરાશ થવાનું કારણ નથી, કારણ કે જેમ જેમ તેનામાં આત્મગુણુના પ્રગટપણારૂપ યાગ્યતાની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તે મા સન્મુખ-માર્ગ સમીપ આવતા જાય છે, અને એમ કરતાં યાગ્યતાની ચથાયેાગ્ય વૃદ્ધિ થતાં કાળલબ્ધિને પરિપાક થયે, દ્વિવ્ય નયનને સાક્ષાત્ પામેલા સાચા સદ્ગુરુના ચૈાગે તેને દિવ્ય નયનની પ્રાપ્તિ પણ થાય છે, અને તેના વડે કરીને તે અલૌકિકલેકેાત્તર એવા આ અધ્યાત્મપ્રધાન દિવ્ય જિનમાર્ગનુ સમ્યગ્દર્શન કરવા ભાગ્યશાળી થાય છે, અને પછી આ પરમ ઉપકારી–પરમ કલ્યાણકારી જિનમાર્ગના યથાર્થ દર્શીનપૂર્વક તે માર્ગે સંવેગથી અત્યંત વેગથી સંચરતા રહી તે કૃતકૃત્યતા અનુભવે છે. આમ માત્ર એક મેાક્ષની અભિલાષા
• કાળલબ્ધિ લહી
પથ નિહાળશું રે એ આશા અવલબ’