________________
તા પછી દિવ્ય નયનની પ્રાપ્તિ અંગે શું નિશા જ છે? ૧૪૩
વાસના’ એ આપના કથનની સત્યતા મને સમજાઇ. હવે મારા મનમાં સહેજે પ્રશ્ન થાય છે કે–ત્યારે શુ દિવ્ય નયન પામવાના કાઈ ઉપાય નહિ. હાય ? આપે નિષ્કારણ કરુણાથી પરમ કૃપા કરી મને આટલા મધા પરિશ્રમપૂર્વક વિસ્તારથી વિવેચીને સમજાવ્યું તેમ-જો અંધાનુગત અંધ ન્યાયે વમાન આચાર્યાદિ પુરુષપરંપરા પાસેથી આ દિવ્ય નયનની પ્રાપ્તિના સંભવ નથી, પારમાર્થિક ગુરુગમ વિના અગમ એવા આગમથી જો તે અલભ્ય છે, ઘાણીના ખેલ જેવી વાદપર પરાના અખાડારૂપ તર્કવાદથી જો તેના કાંઇ પત્તો ખાય એમ નથી, ઈષ્ટ વસ્તુને વસ્તુગતે કહેનારા જનની વિરલતાને લીધે તે દિશામાંથી તેની પ્રાપ્તિ જો દુર્લભ દેખાય છે, વસ્તુવિચારની ખાખતમાં દિવ્ય નયનના વિરહ પડ્યો હાઈ એ રીતે પણ જો તેની પ્રાપ્તિ અસભાન્ય જણાય છે, અને તરતમ યેાગે વાસનાની તરતમતાને લીધે વાસિત મેધવાળા પુરુષાના આધથી જે તે દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ આકાશકુસુમવત્ જણાય છે,—તા પછી તે દિવ્ય નયનના પ્રાપ્તિ-વિષયમાં મુમુક્ષુએ શું કેવલ નિરાશ થવાનું જ રહ્યું ? અને આમ જો દિવ્ય નયનની પ્રાપ્તિ અસુલભ છે, તેા પછી તેના વિરહે દિવ્ય જિનમાર્ગના દર્શનની આશાનુ પણ શુ કોઇ કિરણ ન રહ્યું ?
તા પછી દિવ્ય નયનની પ્રાપ્તિ અંગે શું નિરાશા જ છે ?
ચેાગિરાજ—મહા ભદ્રે ! સાચે સાચા જિજ્ઞાસુ મુમુક્ષુને નિરાશ થવાનું કાઇ પણ કારણ છે જ નહિ. હા, માહ્ય