________________
બ્રહ્માંડ જાણ્યું, આત્મા ન જાણ્યા
૧૩૭
તા પરમાર્થગંભીર હાસ્ય ઉપજે છે કે, જુઓ ! આને પેાતાનું તા ભાન નથી ને વિશ્વનું જ્ઞાન મેળવવા નીકળ્યેા છે !
આ ઉપરથી તાત્પર્ય એ છે કે મુખ્ય પ્રયેાજનભૂત વસ્તુના વિચાર વિનાના સ` વિચાર પરમાર્થથી અકિચિત્ર છે-નિષ્ફળ છે. તે મુખ્ય પ્રયેાજનભૂત વસ્તુના યથાર્થ વિચાર પણ દિવ્ય નયનના વિરહે ઉદ્ભવતા નથી; કારણ કે, કૃષિમાં જલ જેમ મુખ્ય હેતુ છે, તેમ તત્ત્વવિચારમાં પરમાર્થ રૂપ દિવ્યદૃષ્ટિ એ જ મુખ્ય હેતુ છે. અને તે પરમાર્થદૃષ્ટિની પ્રાપ્તિ પણ ગુરુગમ આધીન છે; તે વિના તત્ત્વવિચાર સુધારસધારાનું પાન થાય કેમ ? અને દિવ્ય નયનની પ્રાપ્તિ પણ સંભવે ક્રમ ?
66
'
તત્ત્વવિચાર સુધારસ ધારા,
ગુરુગમ વિષ્ણુ કિમ પીજે રે ”—શ્રી આનંદઘનજી
વસ્તુવિચારે રે દિવ્ય નયન તણા રે,
વિરહ પડયે નિરધાર........ ”
છતાં આ વ્યિ નયનની પ્રાપ્તિ વિનાના કેાઈ વિશિષ્ટ યોગશક્તિવાળા પણુ જે જે વિચાર કરે છે તે પણુ અસત્
“જબ જાન્યા નિજ રૂપા, તબ જાન્યા સખ લેાક; નહિ જાન્યા નિજ રૂપકૈા, સબ જાન્યા સે ફાક.”
—શ્રીમદ્ રાજચ’દ્રજી
" ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते ।
અશાતે પુનઃવૃતક્ષિત્ સાનમન્વશિર્ષયમ્ ॥ ’--શ્રી અધ્યાત્મસાર
॥