________________
વિશ્વામિત્ર અન્ન સમા વાસિત બાધ વિચાર ૧૩૯ અન્નની જેમ અસુંદર જ હોય છે; અસત્ કલ્પનારૂપ હોઈ પરમાર્થથી અબોધસ્વરૂપ વા કુબેધસ્વરૂપ જ હોય છે.
૫. વાસિત બેધવાળા વિબુધ પાસેથી
દિવ્ય નયનને અસંભવ પથિક–ગિરાજ ! આમ સ્વયં વિચારથી જે વસ્તુને પતો ખાય એમ નથી, અને દિવ્ય નયનની પ્રાપ્તિ અસુલભ છે, તે પછી આટલા બધા મેટા વિચારકે–તત્વચિંતકે થઈ ગયા છે, આવા મહાબુદ્ધિશાળી પ્રખર વિદ્વાન પંડિતે થયા છે, તેઓએ જે વસ્તુને વિચાર કર્યો છે, તેના અવલંબનથી શું આ વસ્તુવિચારની ઉત્પત્તિ ન થાય ? એઓએ આટલો બધે પરિશ્રમ કરી તત્ત્વસંશોધન કર્યું છે તેને લાભ ઉઠાવવાથી દિવ્ય નયનની પ્રાપ્તિ ન થાય ?
* ગિરાજ–અહે ભદ્ર ! યથાર્થ સમ્યક્ બેધવાળા તત્ત્વચિંતકેના સાથ અવલંબનથી તત્ત્વવિચારની ઉત્પત્તિને
- જરૂર સંભવ છે, સમ્યગ્ર ગદષ્ટિતરતમ યુગે રે તરતમ સંપન્ન સંતના વચનામૃતથી દિવ્ય વાસના રે, વાસિત નયનની યેગ્યતાને તથારૂપ બંધ આધારે આત્મલાભ થવાની અવશ્ય સંભાવના
છે, પણ તેવા યથાર્થ બેધસંપન્ન સમ્યગ્રહષ્ટિ તત્વચિંતકે બહુ અલ્પ છે-વિરલ છે. બાકી સમ્યગદષ્ટિરૂપ દિવ્ય નયનથી રહિત તે તે સમર્થ તત્વચિંતકેના– તત્વવિચારકેના વિચારે પણ મધ્યસ્થપણે જોઈ જોઈને જોઈએ