________________
૧૪૦
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શને તે તેઓને બેધ પ્રાયે અસત વાસનાથી વાસિત દેખાય છે, શુદ્ધ બોધ દેખાતું નથી. તે તે તત્વચિંતકે મેટા ગબળવાળા હતા એ ખરું, એમનું મન-વચન-કાયાનું સામર્થ્ય અદ્ભુત હતું એ ખરું, પણ તે સર્વ ચેગ સામર્થ્ય રાગ-દ્વેષ-મેહરૂપ અસત્ વાસનાથી વાસિત હતું એટલે તે વિષમિશ્રિત અન્ન સમાન થઈ પડ્યું. જે કોઈનામાં તેવું તેવું ગબળ હતું, તે તેની સાથે સાથે વાસના-અહંકાર, મમકાર, માન, પૂજા, લૌકિક પ્રતિષ્ઠાદિની વિષ સમાન કામના–પણ તેવી જ તરતમ પ્રકારની હતી; જે મનવચન-કાયાની ઉપશમ શક્તિ તેવી પ્રબળ હતી, તે વાસના પણ તેવી તરતમતાવાળી પ્રબળ હતી એટલે આ અસત્ વાસનાવાસિત બધે બોધ અયથાર્થ હેઈ, યથાર્થ બેધની ઉત્પત્તિમાં શા ખપને ? અને એવા અયથાર્થ—અસમ્યક્ બેધથી દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ કેમ થાય? “ તરતમ ચગે રે તરતમ વાસના રે,
વાસિત બોધ આધાર..... પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.” ૫.
પથિક–મહાત્મન્ ! આપે આ તરતમ ગે તરતમ વાસના કહી તે ઉદાહરણથી સ્પષ્ટ સમજાવવા કૃપા કરે.
ગિરાજ–ધારે કે કેઈનામાં વચનગ પ્રબળ છે, તે તે કવચિત તેના અહંકારને વશ થઈ વક્તાબાજીવડે વાચસ્પતિપણું
દાખવી જન–મનરંજન કરવા પ્રયાસ ‘તરતમ વેગે રે તરતમ કરે છે ! અથવા તે અભિમાનના વાસના રે” અભિનિવેશમાં કે અસત્ તત્વના
કદાગ્રહમાં તે કવચિત પિતાની