________________
૧૩૬
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શને કે ભૂળ છે, અર્થશાસ્ત્ર છે કે તર્કશાસ્ત્ર હે શિલ્પ છે કે કલા હે, વિજ્ઞાન હો કે અન્ય જ્ઞાન હો, ઈત્યાદિ ગમે તે હે, તે સર્વ વસ્તુ સંબંધી વિચાર કરવામાં આ જીવે બાકી નથી રાખી. પણ આ બધું છતાં તેણે એક મૂલભૂત કેન્દ્રસ્થ વસ્તુને ભાગ્યે જ વિચાર કર્યો છે. હું પોતે કોણ છું ? કયાંથી ઉત્પન્ન થયે છું ? હારું ખરૂં સ્વરૂપ શું છે?—એ મુખ્ય વસ્તુને વિવેકપૂવર્ક શાંતભાવે વિચાર તેણે કદી ક્ય જણાતે નથી. એટલે એ આખા લકને જાણવાની ચેષ્ટા કરે છે,
પણ દેહદેવળમાં સ્થિતિ કરતા બ્રહ્માંડ જાણ્યું, પિતાના આત્માના સ્વરૂપને જાણવાની આત્મા ન જાયે! તમ કરતું નથી ! અને કરે છે
તે લૌકિક દૃષ્ટિએ ! આમ તે પોતે પિતાને ભૂલી ગયા છે ને જગને જાણવા બેઠે છે! આનાથી તે મોટું અંધેર કયું? એ સ્મૃતિમાં આવતાં વિવેકી વિચારવંતને
*કેણુ છું ? કયાંથી થયો છે, શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધી વળગણું છે , રાખું કે એ પરિહરું ! એના વિચાર વિવેકપૂર્વક, શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા. ”
–શ્રીમદ્ રાજચંદ્રજીપણુત મોક્ષમાળા, પાઠ ૬૭. આર્યો આચરણ લોક–ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિણ, તે કાર્ય તિણે કે ન સી.
તાર હે તાર પ્રભુ –શીમાનદેવચંદ્રજી. આપ આપનું ભૂલ ગયા, ઈન સે કયા અંધેર, સુમર સુમર અબ હસતા હે, નહિ ભૂલેગે ફેર. ”