________________
૧૩૪
ન ઘનજીનું દિવ્ય બિનમાગદર્શન
ઘણાય છે, પણ વસ્તુને વસ્તુગતે મ્હેનારા પરિણુત જ્ઞાની પુરુષા તા વિરલ જ છે, એ આ ઉપરથી મને સમજાયું. પણ આ વિરલ હાવાનું કારણ શું ?
ચાગિરાજ—મહાનુભાવ ! એનું કારણ વસ્તુ વિચારની ખાખતમાં દિવ્ય નયનના ‘વિરહ’ પચે છે, એ છે. એટલે દિવ્ય નયનની પ્રાપ્તિ વિના યથાર્થ વસ્તુવિચાર થતા નથી, સમ્યક્ તત્ત્વપરિજ્ઞાન થતું નથી. જેમ સમ્યગ્દષ્ટિ ( ચક્ષુ ) વિના બાહ્ય પદાર્થાંનુ યથા-સમ્યગ્ દર્શન થતું નથી, તેમ સમ્યગ્ યાગાષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યક્રૂ સ્વરૂપદર્શન થતું નથી, આ નિશ્ચય છે. અને પરમાર્થરૂપ દિવ્ય નચનની–સમ્યગ્ર ચેાગષ્ટિની દુર્લભતા તે સર્વકાળમાં છે. વિશેષે કરીને અતિ વિષમ એવા આ કરાલ કલિકાલમાં તે તેની અત્યંત દુર્લભતા વર્તે છે. એટલે પરમા માની ક્ષીણુતારૂપ આ કાળને જ્ઞાની પુરુષાએ ×
વસ્તુ વિચારમાં દિગુ નયનના ‘વિડ્’
* જિનાગમમાં આ કાળને ‘દુઃસમ ’ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમકે દુસમ શબ્દને અર્થ દુ:ખે કરીને પ્રાપ્ત થવા યાગ્ય એવા થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા યેાગ્ય તા એવા એક પરમા મા મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમા માર્ગનું દુલ્લાપણું" તા સ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પણુ દુલભપણાનાં કારણરૂપ છે. ”
---ષમતત્ત્વષા શ્રીમદ્ રાજચંદ્રજી
kr