________________
પક્ષપાત છેડી આત્મામાં મંડી પડે!
૧૨૯ દિવ્ય નયન’ની જરૂર છે. મિથ્યાશાસ્ત્ર સમ્યગૃષ્ટિને સમ્યપણે પરિણમે છે, અને સમ્યકશાસ્ત્ર પણ મિથ્યાષ્ટિને મિથ્યાપણે પરિણમે છે. શ્રી ગૌતમસ્વામીજીને મહાવીદેવે સમ્યકૂનેત્ર આપ્યાં ત્યારે વેદ પણ સમ્યકપણે સમજાયા માટે દષ્ટિ” સમ્યક્ જોઈએ. એટલે આત્માર્થીએ તે તેની પ્રાપ્તિ માટે જ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ. | માટે આત્માથીએ તે સર્વ પક્ષપાત છેડી દઈ, રાગ–મેહ પક્ષથી વજિતપણે આત્મામાં રઢ લગાડીને મંડી
પડવું એટલું જ બસ કર્તવ્ય છે. પક્ષપાત છેડી આત્મામાં એટલે આત્મ વસ્તુ શું છે? કેવી મંડી પડો ! છે ? તેનું સ્વરૂપ શું છે ? એની
આત્માનુભવથી આપોઆપ ખબર પડશે, ને પછી વિક–જલ્પને અવકાશ જ નહિં રહે. આમ જે આત્મધ્યાન કરે છે, તે ફરી આ વાદવિવાદમાં પડતું નથી, કારણ કે બીજું બધું વાપૂજાલ માત્ર છે, એમ તે જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે. “વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઈડી, રાગ દ્વેષ મેહ પખ વરજિત, આતમ શું રઢ મંડી.
| મુનિસુવ્રત. આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈણમેં નાવે, વાગજાલ બીજું સહુ જાણે, એહ તા ચિત્ત લાવે.
મુનિસુવ્રત.”
શ્રી આનંદઘનજી બાકી શુષ્ક તર્કવાદમાં જે પડી ગયા તે કાંઈ પત્તો