________________
૧૨૮
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
એમ નથી તે દિબ્ધ નયનના ઇચ્છકે મત–ઢનની માથાÈાડમાં શા માટે પડવું જોઇએ ? ખંડન-મંડનની કડાકૂટ શા માટે કરવી જોઇએ ? તેા પછી આત્મા એ શું કરવું જોઈએ ? ચેગિરાજ—જિજ્ઞાસુ ભવ્ય ! મતાગ્રહની દૃષ્ટિએ દર્શનચર્ચાથી કાંઈ વળે એમ નથી એ વાત સાચી છે, પણ તે એકાંતે નિરર્થક છે એમ નથી તત્ત્વ સમજા માટે + ધવાયુક્ત મધ્યસ્થ વિચારણાપૂર્વક નિરાગ્રહભાવે તે કરવામાં આવે, તેા તે કાઈ અપેક્ષાએ આત્માથી ને ઉપકારી થાય એમ છે; કારણ કે તે તે દન મુખ્યપણે તે પરમાર્થ સમજવા માટે કહ્યા છે, કે જેથી તજિજ્ઞાસુ જીવની વિચારાષ્ટિ જાગ્રત થાય, માટે પરમાર્થના લક્ષ્યપૂર્ણાંક સ-ન્યાયથી કરવામાં આવતી હાય તો તે દર્શોનચર્ચા સત્ય તત્ત્વગવેષક જિજ્ઞાસુને કઈક ઉપકારી થવાના સંભવ છે, પણ મતાગ્રહની દૃષ્ટિએ તે તે ઊલટી અપકારી, હાનિકારક ને રાગદ્વેષનુ કારણ થઇ પડે છે. અને જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ,' એ સૂત્ર પ્રમાણે પરમાર્થી દ્રષ્ટિથી તે તે દશનાના યથાર્થ દર્શન' માટે પણ
દનચર્ચા આત્માર્થ
ઉપકારી, મતાથે નહિ
rr
+ - परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता ।
स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः ॥
..
–શ્રી અષ્ટક
પરલેાકપ્રધાન, મધ્યસ્થ, બુદ્ધિમંત અને સ્વશાસ્ત્રના તત્ત્વના જાણુ
એવા પુરુષથી જે કરવામાં આવે તે ધર્મવાદ કહ્યો છે.
* विजयेऽस्य फलं धर्मप्रतिप्रत्त्याद्यनिन्दितम् ।
*r
""
आत्मनो: मोहनाशश्च नियमात्तत्पराजयात् ॥
:;
—શ્રી અષ્ટક