________________
| દર પાંચમું દિવ્ય નયનને વિરહ અને કાલલબ્ધિની પ્રતીક્ષા
પછી વળતે દિવસે પ્રભાતે હેલા ઉઠી, પ્રાતઃવિધિથી પરવારી તેણે સંકેતસ્થલ ભણી પગલાં માંડ્યા ને થોડીવારે તે તેની નિકટ આવી પહોંચ્યા. ત્યાં તેના શ્રવણપથમાં ધ્વનિ અથડા: – શિવ શંકર જગદીશ્વર રે, ચિનાનંદ ભગવાન-લલના જિન અરિહા તીર્થકરે, તિ સરૂપ અસમાન-લલના.”
(આનંદઘનજી) એની એ ધૂન એને પુનઃ પુનઃ સંભળાવા લાગી. આવી અપૂર્વ ભાવાવેશવાળી એક્તારતા તેણે કદી પણ દીઠી હૈતી.
- તે કર્ણપ્રિય મધુર સ્વરના અનુસારે અહ ! ભાવિતાત્મા તે ચાલવા લાગ્યું. ત્યાં તે ભક્તરાજ ! એક દેરીના દર્શન થયા. તેના
ઓટલા પર બિરાજમાન થઈ ગિરાજ ભજન ધૂન લલકારી રહ્યા હતા. તેમની મુખાકૃતિ અત્યંત સુપ્રસન્ન, પરમ શાંત ને સૌમ્ય દીસતી હતી ભક્તિને પરમ આનંદેલ્લાસ તેમની મુખમુદ્રા પર તરવરતે હતો. તેમની આત્મશાંતિ કેઈ અપૂર્વ હતી. અદ્વિતીય બ્રાહ્મ તેજ તેમના લલાટમાં ઝળહળતું હતું. તેમના દર્શનથી પથિકના હૃદયમાં કઈ અજબ છાપ પડી અને તે આશ્ચર્યચક્તિ થઈ ભાવવા લાઅહો ! આ મહાત્મા ભક્તરાજની અનન્ય ભક્તિ ! અહે ! આ ભાવગીની ભવિતાત્મતા ! અહા ! આ “સંતપુરુષની