________________
નવાદીઓનું પરસ્પર ખંડન
૧૨૩ “તર્કવિચારે છે, વાદપરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જ જોય,
પંથડે નિહાળું બીજા જિન તણે રે” ક. પથિક–ગિરાજ ! આપે આ જે કહ્યું તે દૃષ્ટાંતઉદાહરણથી વિશેષ સ્પષ્ટ સમજાવવા કૃપા કરે.
ગિરાજ–મહાનુભાવ! જે કઈ દર્શનવાદી સ્વદર્શનસંમત યુક્તિથી આત્મતત્ત્વને અબંધ કહે છે, તે તેને બીજે
વાદી મનમાં રસ લાવીને પૂછે છે દશન વાદીઓનું કે આ આત્મા કિયા કરતે દસે પરસ્પર ખંડન છે, તે તે ક્રિયાનું ફળ, કહે, કેણ
ભેગાવશે ? માટે આ તમે અબંધ કહે છે તે મિચ્યા છે. ત્યાં વળી કોઈ બીજે વાદી કહે છે કે–જડ–ચેતન આ એક જ આત્મા છે, સ્થાવર જંગમ–ચરાચર બને સરખા છે. એટલે તેને અન્યવાદી જવાબ આપે ' અર્થાત-કુશલ અનુમાતૃઓથી-યુક્તિવાદીઓથી યત્નથી અનુમાન કરવામાં આવેલ અર્થ પણ, વધારે અભિયુક્ત એવા બીજાએથી અન્યથા જ ઉપપાદિત કરાય છે, બીજા જ પ્રકારે સાબિત કરાય છે ! કઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફલ કહો કુણુ ભગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત. જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પરિ. મુનિસુવત. એક કહે નિત્ય જ આતમતત્વ, આતમ દરિસણુ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણે. મુનિસુવ્રત.”
શ્રી આનંદઘનજી