________________
ચાગમાગ પ્રદીપ સમી યોગીરાજની તાત્કી વીરવાણી ૧૧૯
2
સભળાય છે ! કેવી ઊંડી શાસનદાઝ સંવેદાય છે ! કેવા પારમાર્થિક ભેદ દેખાય છે ! આગમના આધારે જે વિચાર કરે તેા ‘ચરણ ધરણુ નહિં ડાય ’—પગ મૂકવાનું પણ ઠેકાણું નથી એવી વિષમદુ:સ્થિતિ છે, એ વચનમાં લાગણીભર્યાં પેાકાર સાથે ચેાગિરાજની કેવી અનન્ય આગમભક્તિ વ્યક્ત થાય છે ! તે આગમાક્ત આદર્શ આચરણ · વિધિ’ પ્રત્યેના કેવા પ્રેમ પ્રગટ દેખાય છે ! આમ થાડા શટ્ઠમાં આ મહાત્માએ કેવા અદ્ભુત આશય સમાન્યા છે ! જેમ જેમ આ યાગિરાજના વચનમાં હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરું છું, તેમ તેમ તેની સત્યતાની મને પ્રતીતિ થતી જાય છે. માક્ષમાગ ના પ્રવાસી મારા જેવા પથિક 'ને આ ચેાગમાપ્રદીપ સમા ઉપદેશવચન ખરેખર અપૂર્વ મા દશક થઈ પડ્યા છે. ઇત્યાદિ પ્રકારે ચિંતવતાં તેના આત્મા કાઇ અવર્ણનીય આનંદમાં વિલસી રહ્યો હતા. પછી શેષ કન્ય કરી તે રાત્રે યથાસમયે સમાધિભાવે શયન કરી ગયા.