________________
ભાવ અધ્યાત્મની વિરલતા
૧૧૫ વાત તે એક પ્રકારને “વાત જ ભાવ અધ્યાત્મની છે–વાયુ જ છે ! ને એવી “વાત વિરલતા જેવી વાત તે વાતમાં જ–વાયુમાં
જ ભળી જાય છે ! અને આત્માની અર્ચા વિનાની ચર્ચા એ તે વાચાલતા જ છેવાતુલતા જ છે વાજાલ માત્ર જ છે ! મુખથી જ્ઞાનની વાત કરતા હેય ને જેને અંતરંગ મેહ ન છૂટ હોય, જેના પર મોહનો અધિકાર ટળે ન હોય, એવા શુષ્ક વાચાજ્ઞાનીઓ તે માત્ર જ્ઞાનીને* દ્રોહ જ કરે છે. આત્માની વાત કરનારા પંડિતે તે ઘેર ઘેર છે, પણ તેની સાક્ષાત્ પ્રાપ્તિ કરનારા અનુભવજ્ઞાનીઓ તે કેઈ વિરલા જ છે નવનીત–માખણ તે કેઈક વિરલાને જ મળે છે, બાકી આખું જગત્ છાસથી ભરમાય છે ! નામ અધ્યાત્મીઓ, શબ્દ અધ્યાત્મીઓ, ઠગણું અધ્યાત્મીઓ ને દ્રવ્ય અધ્યાત્મીઓને તે જગતમાં મુકાળ છે, પણ ભાવઅધ્યાત્મની જ વિરલતા છે ! એટલા માટે જ અધ્યાત્મની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કર્યું હતું કે–નિજ સ્વરૂપનેમુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણું કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ”
શ્રીમદ્ રાજચંદ્રજી * " दृश्यन्ते भुवि किं न ते कृतधियः संख्याव्यतीताश्चिरम् ,
ये लीला परमेष्ठिनः प्रतिदिनं तन्वन्ति वाग्भिः पराम् । तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशि पुनः, ये जन्मभ्रममुत्सृजन्ति पुरुषा धन्यास्तु ते दुर्लभाः ॥ "
–શ્રીમાન શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ