________________
૧૧૪
આન ઘનજીનુ દિવ્ય જિનમાન આ ગૂઢા માં મને તે કાંઇ સમજણુ
પથિક—મહાત્મન્ !
પડી નહી.
જ
ચૈાગિરાજ—હે લપ ! ગગનમ`ડલ એટલે ચિદાકાશ. તેની મધ્યે એક અમૃતના કૂવા છે, એટલે અમૃતસ્વરૂપી શાંત સુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે તે અમૃતકૂપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે–ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુના યાગ નથી મળ્યા, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણા શ્રૃઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મ-મરણપરંપરા કર્યાં જ કરે છે, તેના જન્મ–મરણના છેડા આવતા નથી,
આત્મજ્ઞાની સદ્ગુરુ થકી અમૃત પ્રાપ્તિ
૮. ભાવ અધ્યાત્મથી જ આત્મકલ્યાણ પથિક—મહાત્મન્ ! આ લાકે પણ જ્ઞાનની વાતા તા કરે છે અને અધ્યાત્મની ચર્ચા પણ કરે છે, તેવુ કેમ ? ચેગિરાજ—મહાનુભાવ ! વાતા કરવાથી કાંઈ વળે નહિ; કે માત્ર ચર્ચા કરવાથી કાંઇ મળે નહિ. અંતર્સ્પ વિનાની
ખૂઝી ચહત જો પ્યાસી, હૈ ખૂઝનકી રીત પાવે નહિં ગુરુગમ બિના, ચૈહી અનાદિ સ્થિત.
""
શ્રીમદ્ રાજચંદ્રજી