________________
ભાવતધર થકી ભાવ ગુડ્ઝમઃ દીવામાંથી દીવ ૧૧૩
છે; કારણ કે દ્રવ્યશ્રુતજ્ઞાન ભાવસ્મૃતધર થકી દ્રવ્ય ગુરુગમથી પ્રાપ્ત થાય છે, ભાવગુરુગમ: દીવામાંથી ભાવકૃતજ્ઞાન ભાવ ગુરુગમથી પ્રાપ્ત - દી.
થાય છે; અને ભાવ ગુ મ એ જ
પારમાર્થિક ગુન્ગમ છે. શાસ્ત્રમાં જે ગુરુગમનું ભારી ગૌરવ ગાવામાં આવ્યું છે તે આ ભાવ ગુગમ જ છે. તાત્પર્ય કે ભાવકૃત જેને પરિણમ્યું છે અર્થાત જેને આત્મજ્ઞાન ઉપર્યું છે, એવા ભાવકૃતધર સદ્ગુરુદ્વારા જે ભાવ ગુરુગમ પ્રાપ્ત થાય તે જ ભાવકૃતજ્ઞાન અર્થાત આત્મજ્ઞાન ઉપજે, પણ દ્રવ્યશ્રુતજ્ઞાની એવા દ્રવ્યકૃતધર પાસેથી પ્રાપ્ત થતા દ્રવ્ય ગુચ્ચમથી ભાવ શ્રતજ્ઞાન ન ઉપજે–આત્મજ્ઞાન ન ઉપજે, કારણ કે જે દી પ્રગટ્યો જ ન હોય તેના થકી કીજે દીવે કેમ પ્રગટે ? માટે દીપકની ઉપાસનાથી જેમ દીપક પ્રગટે– દીવામાંથી દીવ ચેને, તેમ જાગતી જ્યોત જેવા ભાવશ્રુતજ્ઞાનીની ઉપાસનાથી જ ભાવકૃતજ્ઞાન ઉપજે–ભાવદીવો પ્રગટે. આ જ ગુરુગમનું... રહસ્ય છે. ગગન મંડળ મેં અધબિચ કૂવા, ઉહાહે અમીકા વાસા; સગુરા હેએ સો ભર ભર પીવે, નથુરા જાવે પ્યાસા... અવધૂ સે જોગી ગુરુમેરા, ઉસ પદક કરે રે નિવેડા...
(આનંદઘનજી) વસ્તુગતે વસ્તુ લક્ષણ, ગુગમ વિના નવિ પાવે રે; ગુગમ વિન નવિ પાવે કે, ભટક ભટક ભરમાવે છે. આ
શ્રી ચિદાનંદજી