________________
અધ્યાત્મરસ પરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ ૧૦૯ કલ્યાણ-અકલ્યાણની જોખમદારી તેમને શિરે છે. એટલે એવું જોખમદારીભર્યું ગુરુપદ લેતાં પહેલાં તેમણે કાં તે લાખ વાર વિચાર કરે જોઈએ, અને કાં તે શિષ્યના વિનયને ગેરલાભ લઈ મહામેહનીય કર્મથી “ગુરુ- ભારે બની ભવસાગરમાં૪ ડૂબી જવા તૈયાર રહેવું જોઈએ ! હાલમાં તે આ ગુરુપદની જોખમદારીને ભાગ્યે જ કોઈ વિચાર કરે છે, એટલું જ નહિ, પણ તેને માટે પડાપડી કરે છે !
૭. અધ્યાત્મરસ પરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ.
(ગિરાજ આગળ ચલાવે છે.) વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડે ચંદનને ભાર ઉપાડે છે, પણ તેને ભેગ તો કઈ ભાગ્યશાળી જ પામે અજ્ઞાની નિજ ઈદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી રે...જિન”
ઉપા૦ શ્રી યશોવિજયજી “અસદ્દગુરુ એ વિનયને, લહે લાભ જે કાંઈ; મહામહનીય કર્મથી, બૂડે ભવજળમાંહિ. ” શ્રી આત્મસિદ્ધિ "अगीयत्यकुसीलेहि संगं तिविहेण वोसिरे । મુકામાગ્નિ મે વિધું પક્ષી તેનાં ના ” સંધપ્રકરણ, ૨-૯૯ અર્થાત–અગીતાર્થ અને કુશીલ સાથેને સંગ હું ત્રિવિધ વિસરું (છોડું) છું, કે જે સંગ માર્ગમાં ચોરની જેમ મેક્ષ માર્ગમાં મને વિધ રૂપ છે.