________________
૧૧૦
આનંદઘનજીનું વ્યિ જિનમાર્ગદર્શન
છે; તેમ શાસ્ત્રના ભાર તેા અનેક વહે છે, પણ તેના અધ્યાત્મરસ તા કેઇ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલા જ છે કે– ગધેડા પેાતાના શરીર પર ખેો ઉઠાવે છે, અને આ શાસ્ત્રગભ પાતાના મન પર ખેો ઉઠાવે છે ! પણ મનેનું ભારવાહકપણું સરખું છે !
આકાશ પાતાલનું અંતર
પુસ્તકપ’ડિતરૂપ વિદ્વામાં અને આત્માનુભવી જ્ઞાનમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બીજું બધુંય જાણતા હાય, પણ એક આત્માને ન જાણત વિજ્ઞાન્ અને જ્ઞાનીમાં હાય, તે તે શાસ્ત્રવેત્તા વિદ્વાન્ પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હાય ને બીજી કાંઇ ન પણ જાણતા હાય તા તે અવિદ્વાન્ પણ જ્ઞાની છે. આમ વિદ્વાન ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે: આત્માનુલવ રહિત તે વિદ્વાન્ ને આત્માનુભવ સહિત તે જ્ઞાની; અથવા પરમાર્થ થી આત્મજ્ઞાની એ જ સાચા વિદ્વાન અથવા પાંડિત જન છે, ખાકી ખીજા કહેવાતા વિદ્વાનાની ગણુના પણ અજ્ઞાની અથવા ખાલ જીવામાં જ છે. નિરક્ષર પણ નાની હાઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હાઇ શકે,—એવી આ વિલક્ષણ વાત વિચક્ષણ વિવેકી જના જ સમજી શકે છે.
'વૈવાયરાાવિવજ્ઞેશ, રસમધ્યાત્મશાસ્ત્રવિત્ ।
""
भाग्यभृद्भोगमाप्नोति, वहति चंदनं खरः ॥ “તિમ શ્રુતપાઠી પતિકું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લઘા વિન ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણુ...'
--શ્રી અધ્યાત્મસાર.
—શ્રી વિદ્યાન ધ્રુજી