________________
૧૦૪
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન શકું છું”—ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રને અપચો થાય, ખંડન–મંડન વગેરેમાં શાસ્ત્રને શસ્ત્ર તરીકે દુરુપયેગ પણ થાય! પણ જેમ સઘની અગ્નિદીપક માત્રાથી જેને મંદાગ્નિ દૂર થયે છે, જેની પાચનશક્તિ ઉત્તેજિત થઈ છે, તેને પૌષ્ટિક અન્ન સરળતાથી પાચન થાય છે, તેમજ તેના બળવીર્ય આદિની વૃદ્ધિ-પુષ્ટિ થાય છે તેમ ઉત્તમ સગુરુરૂપ વૈદ્યની ઉપદેશરૂપ માત્રાથી જેને સદબુદ્ધિરૂપ અગ્નિ ઉદ્દીપિત થયે છે, તેને આગમરૂપ પરમાન્ન સહેજે પાચન થાય છે, ને તેના આત્મબલ-વર્યાદિની વૃદ્ધિ થાય છે. શુદ્ધ આત્મધર્મની પુષ્ટિરૂપ “પસહ” થાય છે, ને આત્મ સમીપે નિરંતર વાસરૂપ “ઉપવાસ થાય છે.
આમ આ ઉપરથી તને પ્રતીત થશે કે આગમ સમજવા માટે પણ ગુરુગમની અનિવાર્ય આવશ્યકતા છે. તે વિના
બધું ય અંધારું છે ને આગમ પણ ભાવ ગુરુગમ પરમ દુભ બંધ ખજાને રહે છે. એ પારમાર્થિક
| ગુચ્ચમ ત્રણે કાળમાં મળ પરમ દુર્લભ છે, અને વર્તમાનમાં તે પ્રાયે કઈ દેખાતું નથી, એ જ મેટે વિખવાદ છે. હું આ બધું “શ્રુત અનુસાર વિચારી બોલું .” પણ તથાવિધ કઈ સદ્ગુરુ મત્તે નથી એ * “આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.” જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્દગુરુ, સુગમ અને સુખખાણું.”
–શ્રીમદ્ રાજચંદ્રજી