________________
ભાવદ્યુતધર આત્મજ્ઞાની વિલા
૧૦૫
ખેદની વાત છે, માટે આવી વર્તમાન સ્થિતિમાં તથાવિધ ગુરુગમના અભાવે માત્ર આગમથી પણ દિવ્ય નયનની પ્રાપ્તિના પ્રત્યે સંભવ દેખાતા નથી. “ આગમવા હે ગુરુગમ કે નહિં. શ્રુત અનુસાર વિચારી મેલું, સુગુરુ
6:
તથાવિધિ ન મિલે રે, ’ શ્રી આનંદઘનજી
અજબ વાત કરી !
‘ ગુરુએ, ’
"
પથિક—મહાત્મન્ ! આપે તે આ આ આટલા બધા આચાર્યો, આટલા બધા આટલા બધા સાધુએ વિદ્યમાન છે, છતાં આપ કહેા છે કે ‘ ગુરુગમ ? દુર્લભ છે, એ વાત મને તે એકદમ ગળે ઉતરતી નથી. આ લેકે શું આગમ જાણતા નથી ? આ લેાકેા શું ગુરુગમથી સમજતા નથી ? અરે ! એમાંના અનેક તા એવા છે કે જેને આગમના આગમ મુખપાડે છે-શાસ્ત્રના શાસ્ત્ર મેઢે છે, અને એટલે જ જે આગમધર, શાસ્ત્રવિશારદ, સકલાગમરહસ્યવેત્તા વગેરે મિરુદાવલિ ધરાવે છે. આમાંના અનેક તા સ દનના નયને જાણનારા ને ખંડન-મંડનના ભેદમાં નિષ્ણાત એવા રધર વિદ્વાના છે; છતાં આપ એમ કેમ કહેા છે ? તે મારી સમજણમાં આવતું નથી.
ચેગિરાજ—હે ભદ્ર ! તું મારા કહેવાના આશય સમયે નથી, ને મેં આગળ કહેલું તે તું ભૂલી ગયા લાગે છે. માટે તને પુન: યાદ આપું છું તે આ બધા ભાવાતધર આત્મજ્ઞાની આગમધોની-શ્રુતધરોની વાત કરી વિરા તેની હું કાં ના પાડું છું? તે તે વચનરૂપ દ્રવ્ય આગમના–