________________
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
પામે છે, અને તે જ એક તે ખતાવવાને માટે સમર્થ છે. બાકી ખીજા આત્માનુભવ વિનાના શ્રુતપાઠી એવા કહેવાતા ગુરુએ ભલે પેાતાને ‘ આગમરહસ્યવેત્તા” માનતા હાય કે કહેવડાવતા હાય, પણ તેવા સેંકડા ગુરુએ પણ તે પરમા માર્ગ મતાવવાને સમર્થ થતા નથી. માત્ર આવા લક્ષણવાળા સદ્ગુરુ જ તે બતાવી શકે છે.
ફરે
7,
આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિજિન ! એક મુજ વિનતિ ”—શ્રી આનંદઘનજી એવા શુદ્ધ આત્માનુભવના આધારરૂપ સદ્ગુરુ જો પ્રવચનનું—આમવચનનું અંજન કરે, તેા પરમ નિધાન દેખે, અને હૃદય-નયન જગધણીને નિહાળે, કે જેના મહિમા મેરુ સમાન છે.
66
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.... ધર્મ જિનેસર ગાઉ' રગણું.”—શ્રી,આનંદઘનજી પથિક—મહાત્મન્ ! એનેા પરમાર્થ શે ?
ચેગિરાજ—જેમ કાઇ નેત્રરોગી હાય, તેને કઈ નેત્રવિદ્યાપારંગત સવૈદ્ય મળી આવે ને તે ઉત્તમ ગુણુંવાળુ નેત્રરાગહારી મજણુ શળી પર લઇને તેની આંખમાં આંજે તા તેના તે નેત્રરોગ દૂર થાય; તેમ મિથ્યાત્વરૂપ-દર્શ નમેાહરૂપ દૃષ્ટિઅંધ
''
‘પ્રવચન અ’જન જો સદૂગુરુ કરે, દેખે પરમ નિધાન’