________________
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
સમજતા નથી ? આત્માના સ્વભાવ એ જ ધર્મ છે. જેમ નિ લતા એ સ્ફટિક રત્નના સ્વભાવ હાઇ તેના ધર્મ છે, તેમ કષાય અભાવરૂપ નિર્મલતા એ જ આત્માના સ્વભાવ હાઈ આત્માને ધર્મ છે; અર્થાત્ શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધમ છે. પણ સ્ફટિક રત્નના સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું× ફુલ હાય તેા તેમાં રાતી આંઇ-છાયા પડે છે, કાળું ફૂલ હાય તા કાળી ઝાંઈ પડે છે, આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિ લતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે. તેમ કર્મ રૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મૈાહાદિ વિભાવ
૧૦૦
• જેમ નિર્મલતા હૈ રત્ન
સ્ફટિક તણી ’
*
“ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિકતી, તેમજ જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયા, પ્રબળ કષાય અભાવ... ...શ્રી સીમધર.”
—શ્રી યશાવિજયકૃત સવાસે ગાથાનું સ્તવન “ ધર્મ ધરમ કરતા સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હા મ;... ....જિનસર. ધમ જિનેસર ચરણુ ગ્રહ્યા પછી, કાઈ ન બાંધે હૈં। ક..." ...જિતસર, અન ઘનજી
—શ્રી
X
“ જેમ તે રાતે રે ફૂલે રાત, શ્યામ ફૂલથી શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગજીવને, રાગદ્વેષ પરિણામ...શ્રી સીમ ́ધર. ધર્મ ન કહીએ રે નિશ્ચે તેહને, જે વિભાવ વડ વ્યાધિ;
પહેલે અંગે રે એણીપેરે લાખિયું, કરમે હેએ ઉપાધિ.શ્રી સીમંધર.
—શ્રી યશાવિજયજી
-