________________
* બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત' ૯૫
સાક્ષાત્ અનુભવી હતી, અને એવી આગમમાં માર્ગ મર્મ તે આત્માનુભકગમ્ય વસ્તુ એક પુરુષના હૃદયમાં આત્માને જ અનુભવમાં આવે એમ
હોવાથી વચન દ્વારા તેનું સર્વથા નિરૂપણ પ્રાયઃ અશક્ય હતું અવાચ્ય હતું. એટલે શાસ્ત્રમાં તે સાનમાં ઈશારામાં સમજાવ્યું છે, તે વસ્તુનું માત્ર સામાન્યથી દિગૂ ર્શન કર્યું છે અને તેની પ્રાપ્તિના માર્ગને દૂરથી અંગુલીનિર્દેશ કર્યો છે કે-જુઓ, આ માર્ગે ચાલ્યા જાઓ. અને તે માર્ગ પણ અનુભવજ્ઞાની એવા પ્રત્યક્ષ સશુરુના યેગે જ પ્રાપ્ત થાય છે, કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હેઈ, સાક્ષાત્ અનુભવજ્ઞાની-આત્મ નુભવી એવા પારમાર્થિક સદ્ગુરુ જ તેના મર્મને-હૃદયને–રહસ્યને નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ.
વીર જિનેશ્વર પરમેશ્વર જયે. ”–શ્રી આનંદઘનજી (૧) “અલખ અગીચર અનુપમ અર્થને, કાણું કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર.”
–શ્રી આનંદઘનજી (?) + “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત જે અનુભવ મિત્ત વિખ્યાત...વીર. ”
શ્રી આનંદઘનજી "पदमात्रं हि नान्वेति शस्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ॥"
શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મપનિષદુ