________________
શાસન પાલન તે શાસનસંરક્ષણ
૯૩
આત્મા તે જ શ્રમણુ છે; બાકી તા નામશ્રમણ છે. દ્વવ્યલિ’ગી છે.
વળી શાસનસંરક્ષણ પણ વાસ્તવિક રીતે તેા જે ભગવાન જિનેશ્વરના શાસનને આજ્ઞાનેર પાળે છે, રહ્યું છે, તે જ કરે છે, અને તે મુખ્ય શાસન તે વીતરાગતા જ છે; તે જેટલે અ ંશે જે કોઇ સાધતા હાય તેટલે અંશે તે ભગવાનના શાસનના સંરક્ષક
" * શાસન શાસન
કહેવા યાગ્ય છે—પાલક કહેવા ચૈાગ્ય છે. માકી જે ખાલી શબ્દ ાકારી, માત્ર શાશ્વિક શાસનપ્રીતિ ખતાવી સ્વચ્છંદ્રે વિચરતા હાય ને રાગ-દ્વેષની ઉપાસના કરતા હાય, એવા વિર ધક વૃત્તિવાળા જીવાને શાસનનુ નામ લેવાના અધિકાર નથી.
:
શાસનપાલન તે
શાસનસ રક્ષણ
આ ઉપરથી તને સમજાશે કે જેનામાં સાચુ શ્રમણુપણુ હાય તે જ ભાગવતી દીક્ષાના દીપાવનારા પાત્ર અધિકારી છે,
१ " सुविदिदपदत्थसुत्तो संजमतब संजुदो विगदरागो ।
સમળો સમસુદ્ગુણો મળવો યુદ્ધોવોોત્તિ ' શ્રી પ્રવનચસાર “આતમજ્ઞાની શ્રમણુ કહાવે, ખીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતસગી રે.
""
શ્રી આનંદઘનજી
२ " यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात् स फलप्रदः ॥ "
---શ્રીમાન્ હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટકથ