________________
૯૪
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
અને જે વીતરાગપણુ સાધતા હૈાય તે જ સાચા શાસનસંરક્ષક છે. માકી તા નામ માત્ર છે.
૫. આત્મદૃષ્ટા સદ્દગુરુદ્વારા પ્રવચન અંજન થકી દિવ્ય નયન પ્રાપ્તિ
પથિક—યાગિરાજ ! આમ અધ પુરુષપર પરા પાસેથી આ દિવ્ય નયનની પ્રાપ્તિ જો અસંભવિત છે, તે બીજી કઇ રીતે એ દિવ્ય નયન સાંપડે ? શું શાસ્ત્રથી-આગમથી એ દિવ્ય નયન મળે ખરું ? એમાં એની પ્રાપ્તિના માર્ગ શું નહિ મતાન્યેા હાય ?
ચેગિરાજ—હૈ ભદ્રે ! આગમમાં એની પ્રાપ્તિના માગ જરૂર ખતાવ્યા છે, પણુ કેવળ આગમદ્વારા એની મેળે કઇ દિવ્ય નયન પ્રાપ્ત થઇ જતું નથી. દિવ્ય નયનને પામેલા એવા સદ્ગુરુના ‘નયન ’×વિના-ઠેરવણી વિના એ ‘દિવ્ય નયન' પ્રાપ્ત થતું નથી. કારણ કે આગમમાં માગ કહ્યો છે, મમ્ નહિ; મમતા જ્ઞાની સત્પુરુષના હૃદયમાં રહ્યો છે.
પથિક—યાગિરાજ ! તે કેવી રીતે ? તે સ્પષ્ટ સમજાવવા
કૃપા કરો.
ચેગિરાજ—આગમ એટલે આમ જ્ઞાનીપુરુષના વચન. આ આસપુરુષ અનુભવજ્ઞાની હતા. તેમણે અખંડ આત્મવસ્તુ
<‘બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુસ્કે ચરન, સા પાવે સાક્ષાત
99
- શ્રીમદ્ રાજચંદ્રજી