________________
લ
આન દઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન નિર્દોષ વૃત્તિ કરી અપ્રમાદપણે નિર્ચથ જીવન પાળે છે તે જ ભિક્ષુ છે, બાકી તે પૌરુષની–બલહરણી ભિક્ષા ભક્ષનારા પ્રમાદીઓ છે. જે રાગાદિ દેષથી શુદ્ધ આત્મસ્વરૂપને ઘાત ન થાય-હિંસા ન થાય એમ ભાવ અહિંસકપણે યતના પૂર્વક વર્તે છે અને દ્રવ્યથી પણ કોઈ પણ જીવની કંઈ પણ હિંસા ન થાય એવી જયણ રાખે છે તે યતિ છે, બાકી તો વેષવિડંબક+ છે. જે શુદ્ધ આત્મ તત્વને જ્ઞાતા છે, જે શુદ્ધ આત્મસ્વરૂપમાં સંયમનથી અને પ્રતાપનથી સંયમ-તપ સંયુક્ત છે, જેને રાગ ચાલ્યો ગયો છે, જે વીતરાગ છે, જે સુખ દુઃખ પ્રત્યે સમવૃત્તિવાળે છે એ શુદ્ધોપગરૂપ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કહેશે નહિં, દેહે પણ કિંચિત મૂછ નવ જેય જે;
અપૂર્વ અવસર એ કયારે આવશે ?” – શ્રીમદ રાજચંદ્રજી. +"हीणायारेहि तह वेसविडंबगेहि मलिणीकयं तित्थं । ८० ३-२८७ बाला वयंति एवं वेसो तित्थंकराण एसो वि । नमणिज्जो चिद्धी अहो सिरसूलं कस्स पुक्करिमो ॥"
- શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધપ્રકરણ ૨ ૭૬ અર્થાત-હીનાચારવાથી તથા વેવિડ બકાથી તીર્થ મલિન કરાયેલું છે. ઈ.
બાલ જી એમ વદે છે કે આ પણ તીર્થકરને વેષ છે, માટે) નમન કરવા યોગ્ય છે. ધિક્કાર છે ! ધિક્કાર છે ! અહા ! (આ) શિરલ અમે કેની પાસે પોકારીએ ?