________________
જિનદર્શન તત્ત્વવૃક્ષનું આત્મધર્મ મૂળ
ગ્રીષ્મમાં સાચા આત્માથ–પરમાથેરંગી પુરુષોને આવિર્ભાવ, વિરલ છે, ને તેવા વિરલ સત્યુને પણ ખલજનેરૂપ બગલાએની છિદ્રાન્વેષણરૂપ ચાંચમાંથી છટકવું મુશ્કેલ થઈ પડે છે, દાંભિક દુજારૂપ બક–ભક્તો તેને પીંખી નાંખવા સદા. તત્પર રહે છે.
આવી વિષમ પરિસ્થિતિમાં જિનમાર્ગે પ્રવાસ કરવા જે અંતરાત્માથી ઇચ્છતે હેય એ સત્યતત્વવેષક સુજ્ઞ. જિજ્ઞાસુ, પરમાર્થ પ્રેરક સહકારી બળેના અભાવે એકલતા અનુભવતે સતે, કેમ પિકારી ન ઊઠે? કેચરમ નયન કરી મારગ જેવતે રે,
ભૂ સયલ સંસાર; પથડે નિહાળું રે બીજા જિનતણે રે.” પથિક–ગિરાજ ! જે આમ આપે કહ્યું તેમ જિનમાર્ગની એકતા સિદ્ધ છે, તે પછી તેના નામે આ ભિન્ન ભિન્ન સંપ્રદાયે કેમ ઝઘડતા હશે? કેમ વિવાદ કરતા હશે?
ગિરાજ–હે ભદ્ર ! એ જ મહાખેદની વાર્તા છે. જિનસંપ્રદાયની એક્તા તે નિર્વિવાદ છે મૂળ તત્ત્વની દૃષ્ટિએ
વિચારતાં એ સહજ પ્રતીત થાય જિનદર્શન તવવૃક્ષનું છે. ઝાડનું મૂળ એક હોય છે, મૂળને - આત્મધર્મ મૂળ પકડીએ તો આખું ઝાડ હાથમાં
• આવે છે; ડાંખળાં-પાંદડાં ભિન્ન ભિન્ન અનેક હોય છે, તે પકડે છે તેને આખું ઝાડ હાથમાં આવતું નથી. તેમ જિનદશનરૂપ તત્ત્વવૃક્ષનું આત્મ