________________
શુષ્ક જ્ઞાનમાં કાઇ”
૩૩
જ્ઞાનીઓ, નામ અધ્યાત્મી, કથન જ્ઞાની, પેાલા જ્ઞાનીએ છે. તેમના મુખમાં જ્ઞાનની વાત છે, પણ આત્મામાં આત્માના નિશ્ચય નથી. તેવા શુષ્કજ્ઞાનીઓ અથવા તે શુદ્ધ અધ્યાત્મરસની આર્દ્રતા વિનાના કારાધાકેાડ અજ્ઞાનીએ ભલે જ્ઞાનદશા ' પામ્યા વિના ખાલી પેઠળ વાર્તા કરે, વાચાજ્ઞાન બતાવે, પાંડિત્યનું પ્રશ્નન કરે, મોટા મેટા વ્યાખ્યાના કરી વક્તાખાજી કરે, પણ તે તા જ્ઞાનીના દ્રોહ જ કરે છે. સકલ જગત્ એઠ જેવું કે સ્વપ્ન-ઇંદ્રજાળ જેવું જેને સાચેસાચી દૃઢ આત્મપ્રતીતિથી ભાસે તેવા નિર્માહી જ જ્ઞાની છે; ખાકી ખીજા બધા તેા નામઅધ્યાત્મી, વાતેા કરનારા વાતુલ-વાર્તાડિઆ છે. કારણ કે તેઓ અધ્યાત્મ અધ્યાત્મ ’ કહ્યા કરે છે, પણ અધ્યાત્મનું સ્વરૂપ સમજતા નથી કે જે ક્રિયા નિજ સ્વરૂપને સાધે છે તે અધ્યાત્મ છે, ને જે ક્રિયા કરી તુતિ સાથે તે અધ્યાત્મ નથી, માટે સાચે અધ્યાત્મપ્રેમી હાય તે તે નામઅધ્યાત્મ આદિ છેડી દઈ,નિજ ગુણુને સાધનારા ‘ભાવ અધ્યાત્મ’માં જ રહે લગાડીને મંડી પડે. વસ્તુના વિચાર કરે તે અધ્યાત્મ-અધ્યાત્મી છે, બાકી બીજા લગાડે છે, લપલપીઆ છે.’
'
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લડીએ રે, જે કિસ્યિા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી પ્રેમાંજિન અંતરજામી, આતમરામી નામી રે. નામ અધ્યાતમ દેણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છડા રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તે તેનું રઢ મા રે.
-શ્રી શ્રેયાંસજિન
9