________________
७८
આનંદઘનજીનું બ્ય જિનમાર્ગદર્શન
ખરાખર છે અને તે સારું નથી, એમ શ્રી હરિભદ્રસૂરિએ ચાકખેચાકખુ કહ્યુ છે. એટલે આવી પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે વ્યર્થ છે, કારણ કે ઉત્તરોત્તર સદ્ગુરુપ્રસાદથી દિવ્ય નયન પ્રાપ્ત કરતી સળંગ પુરુષપર પરા પણ પ્રાયે કયાં રહી છે ? અત્રે તે પ્રાયે અંધની પાછળ અધ દાડે એના જેવી સ્થિતિ છે.
66
પુરુષપર પર અનુભવ જેવતાં રે, અધાઅધ પલાય ”
??
બધાય એમ દાવા કરે છે કે-અમે જિનની પરંપરામાં છીએ. સૌ ખેતપેાતાની ગાય છે, પણ તેઓના અનુભવ જો જોઇએ છીએ તે તેમાં કાંઇ ક્રિય નયનના ચમત્કાર દેખાતે। નથી. જિન જેવા પરમાત્માની પરંપરા સાચવવાના દાવા કરનાર પુરુષમાં જેવા આત્મનુભવ જોઇએ, જેવા આત્મવિકાસ જોઈએ, જેવા અધ્યાત્મપરિણતિભાવ જોઈ એ, જેવા દિવ્ય દૃષ્ટિને આવિષ્કાર જોઇએ, તેના છાંટો' પણ પ્રાયે અત્ર દેખાતા નથી. એટલે આ પુરુષપરંપરા પણ પ્રાયે આંધળાની પાછળ આંધળા દોડતા હાય એવી છે; પ્રાયે ગાડરિયા પ્રવાહ જેવી ગતાનુગતિકતા અનુસરનારી છે.
‘પુરુષપર પર અનુભવ જોવતાં રે અધાઅધ
પલાય'
૨. ‘વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણુ ધરણુ નહિં ઢાય ? પથિક—મહાત્મન્ ! આપ એમ કેમ કહેા છે ? કયા
આધારથી કહા છે ?